________________
२२८
श्रीमहावीरचरित्रम् लंगूलवेल्लिताडियधरणितडारावबहिरियदियंतरो, पढमपाउसमेहोव्व गज्जंतो उठ्ठिओ केसरी, लीलाए मंदं मंदं कुमारहुत्तमवलोइउं पवत्तो य । तिविठ्ठवि निरूवयंतो फलभरेण य सस्सं, निसुणंतो केयाररक्खिगाजणरासए, करेंतो तस्सालावं, पेच्छंतो काणणरम्मयं ताव गओ जाव निवडिओ चक्खुगोयरे स सारंगाहियो। तं च दळूण चिंतियं कुमारेण-'अहो एस महाणुभावो महीए चरणेहिं परिसक्कइ, अहं पुण पवरतुरयसंपग्गहियं, विचित्तपहरणपडिहत्थं, रणज्झणिरकिंकिणीजालसंपरिखित्तं संदणं अधिरूढो। ता विसरिसं जुज्झं । न जुत्तमेयं उत्तमाणं ति भाविंतो कुवियकयंतजीहाकरालं अयसिकुसुमप्पगासं करवालं गहिऊण दाहिणकरेण वामेण य पडिपुण्णचंदमंडलविब्भमं फुरंतफारतारगाभिरामं फरगं च ओयरिऊण रहाओ ठिओ भूमीए । ताहे पुणोऽवि चिंतेइ-'एस वराओ वयणंतरनिगूढदाढाकरपेरंतकुंठकुडिलनहमेत्ताउहो अहं तु तिक्खग्गखग्ग-फलगहत्थो, एयमवि न जुत्तिजुत्तं ति विभाविऊण कपिलकेसरः, सदुद्भटकन्धरः, उद्वलितमहालाङ्लवल्लीताडितधरणितटाऽऽरावबधिरितदिगन्तरः, प्रथमप्रावृष्मेघः इव गर्जन् उत्थितः केसरी, लीलया मन्दं मन्दं कुमाराऽभिमुखं अवलोकयितुं प्रवृत्तश्च । त्रिपृष्ठः अपि निरूपयन् फलभरेण(सह) च शस्यम्, निश्रुण्वन् केदाररक्षिकाजनरासकान्, कुर्वन् तस्य आलापं, प्रेक्षमाणः काननरम्यतां तावद् गतः यावद् निपतितः चक्षुगोचरे सः सारङ्गाऽधिपः । तं च दृष्ट्वा चिन्तितं कुमारेण 'अहो! एषः महानुभावः मह्यां चरणैः परिष्वष्कते, अहं पुनः प्रवरतुरगसम्प्रगृहीतम्, विचित्रप्रहरणपूर्णम्, रणत्किण्किणीजालसंपरिक्षिप्तं स्यन्दनमधिरूढः । तस्मात् विसदृशं युद्धम् । न युक्तमेतद् उत्तमानामि ति भावयन् कुपितकृतान्तजिह्वाकरालम् अतसीकुसुमप्रकाशं करवालं गृहीत्वा दक्षिणकरेण वामेन च प्रतिपूर्णचन्द्रमण्डलविभ्रमं स्फुरत्स्फारतारकाऽभिरामं फलकं च अवतीर्य रथात् स्थितः भूमौ । तदा पुनः अपि चिन्तयति 'एषः वराकः वदनान्तरनिगूढदंष्ट्रा-करपर्यन्तकुण्ठितकुटिलनखमात्राऽऽयुधः अहं तु પછાડતાં ઉછળેલ અવાજથી દિગંતરાને બહેરી બનાવનાર અને વર્ષાકાળના પ્રથમ મેઘસમાન ગંભીર ગર્જના કરતો એવો તે કેસરી ઉઠ્યો અને મંદ મંદ લીલાપૂર્વક કુમાર ભણી જોવા લાગ્યો. અહીં ત્રિપૃષ્ઠ પણ ફળ=દાણાના ભારથી લચી રહેલ અનાજને જોતો, કેદાર-ક્ષેત્રની રક્ષિકા-સ્ત્રીઓના રાસાલાપ સાંભળતો તેની વાત કરતો અને વનની રમણીયતા જોતો તે જેટલામાં આગળ ચાલી ગયો, તેટલામાં સિંહ નજરે પડ્યો. તેને જોતાં કુમાર ચિંતવવા લાગ્યો“અહો! આ મહાનુભાવ પગે પૃથ્વી પર ચાલે છે અને હું તો પ્રવર અશ્વોયુક્ત, વિચિત્ર આયુધો સહિત અને રણઝણિત અવાજ કરતી ઘૂઘરીઓથી વ્યાપ્ત એવા રથ પર આરૂઢ છું, માટે ઉત્તમ જનોને આ વિસદશ યુદ્ધ ઉચિત નથી.' એમ ધારી કોપાયમાન થયેલા યમની જીલ્લા સમાન વિકરાલ અને અલસીના પુષ્પસમાન પ્રકાશમાન એવી તરવારને જમણા હાથમાં ધારણ કરી અને ડાબા હાથમાં પૂર્ણ ચંદ્રમંડલ સમાન અને અત્યંત સ્કુરાયમાન તારા સામન ઢાલને લઇ કુમાર રથથકી ઉતરીને ભૂમિપર ઉભો રહ્યો એટલે ફરીને પણ તે ચિંતવવા લાગ્યો- “આ તો બિચારો મુખમાં રહેલ ગૂઢ દાઢ અને હાથવતી પ્રેરિત કુંઠ-બ્ઠા તથા કુટિલ નખમાત્ર આયુધવાળો અને મેં તો તીક્ષ્ણ