________________
२२०
श्रीमहावीरचरित्रम् जहा देवो कुमारवइयरं न निसामेइ।' इइ भणिए पडिवज्जिऊणं चलिओ चंडवेगो। कमेण गच्छंतो पत्तो आसग्गीवनरिंदसमीवं ।
अह पुव्वागयनरकहियकुमारवइयरनिसामणा रुसिओ। आबद्धभिउडिभीमो रत्तच्छो पेच्छिओ राया ।।१।।
नायं च जहा पुव्वागएहिं सिट्ठो स वइयरो रन्नो ।
ताहे कयप्पणामो उवविठ्ठो सो नियट्ठाणे ।।२।। पुट्ठो य तओ रन्ना कहिओ नीसेसवइयरो तेण । जह कुमरेहिं पहओ अयाणमाणेहि निरवेक्खं ।।३।।
जइविहु देवऽवरद्धं बालत्तणओ सुएहिं मम किंपि।
तहवि पयावइनिवई अहिगं सोगं समुव्वहइ ।।४।। प्रतिपद्य चलितः चण्डवेगः । क्रमेण गच्छन् प्राप्तः अश्वग्रीवनरेन्द्रसमीपम् । अथ ।
पूर्वाऽऽगतनरकथितकुमारव्यतिकरनिश्रवणेन रुष्टः ।
आबद्धभृकुटिभीमः रक्ताक्षः ईक्षितः राजा ।।१।। ज्ञातं च यथा पूर्वाऽऽगतैः शिष्टः सः व्यतिकरः राज्ञः । तदा कृतप्रणामः उपविष्टः सः निजस्थाने ।।२।।
पृष्टः च ततः राज्ञा कथितः निःशेषव्यतिकरः तेन ।
यथा कुमाराभ्यां प्रहतः अजानद्भ्यां निरपेक्षम् ।।३।। यद्यपि खलु देव! अपराद्धं बालत्वात् सुताभ्यां मम किमपि।
तथापि प्रजापतिनृपतिः अधिकं शोकं समुद्वहति ।।४।। થયો અને અનુક્રમે તે અથગ્રીવ રાજા પાસે આવી પહોંચ્યો
એવામાં પૂર્વે આવેલા પુરુષોના મુખથી કુમારોનો પ્રસંગ સાંભળવાથી કોપાયમાન થયેલ, ભ્રકુટી ચડાવવાથી ભયંકર ભાસતો અને રક્તલોચન કરી બેઠેલ રાજા દૂતના જોવામાં આવ્યો. (૧)
એટલે તે સમજી ગયો કે- “પૂર્વે આવેલા પુરુષોએ રાજાને તે પ્રસંગ સંભળાવ્યો છે.” પછી પ્રણામ કરી દૂત पोताना स्थाने ही. (२)
એટલે રાજાએ પૂછતાં, બધો વૃત્તાંત જણાવતાં તેણે કહ્યું. - “પ્રજાપતિ રાજાના કુમારોએ અપેક્ષા વિના ।५ो भने भाया. (3) બાળપણાને લીધે જો કે તેમણે મારો અપરાધ કર્યો, તોપણ એ બનાવથી પ્રજાપતિ રાજાને બહુ ખેદ થયો છે. (૪)