________________
तृतीयः प्रस्तावः
२१९ उवेयस्स साहगोत्तिनिच्छिऊण आणाविओ दूओ। सविसेसं कया पडिवत्ती। समप्पियाई महामोल्लाइं पाहुडाइं। कओ य चउग्गुणो दाणक्खेवो। भणिओ य एसो-'अहो महायस! बालभावसुलभनिविवेयत्तणेण, जोव्वणवसविसंतुलचिट्ठियत्तणेण, रायकुलजम्मसहयदुल्ललियत्तणेण य जइवि बाढं अवरद्धं कुमारेहिं तुम्ह तहावि सव्वहा न कायव्वो चित्तसंतावो। न वोढव्वो अमरिसो। मम निव्विसेसोऽसि तुमं। डिंभदुव्विलसियाणि न करिंति चित्तपीडं कहवि जणगत्थाणीयस्स। अहं जणगो चेव एएसिं| उत्तरोत्तरगुणपगरिसारोहणं पुण तुमए इमेसिं कायव्वं, ता कुणसु पसायं परिहरसु अवमाणं।'
दूएण भणियं-'महाराय! किमेवमाउलो भवसि?, किं कोऽवि नियडिंभेसु दुविणयमासंकेइ?, पेमपरवसहियएसु वा एगमवि अवराहं न मरिसेति?', राइणा भणियं"एवमेवं, जाणामि तुज्झ चित्तवित्तिं, लक्खेमि पडिवन्नभरधवलत्तणं, केवलं तहा कायव्वं
प्रतिपत्तिः । समर्पितानि महामूल्यानि प्राभृतानि । कृतश्च चतुर्गुणः दानक्षेपः । भणितश्च एषः 'अहो महायशः! बालभावसुलभनिर्विवेकत्वेन, यौवनवशविसंस्थुलचेष्टितत्वेन, राजकुलजन्मसहजदुर्ललितत्वेन च यद्यपि बाढमपराद्धं कुमाराभ्यां, त्वया तथापि सर्वथा न कर्तव्यः चित्तसन्तापः । न वोढव्यः आमर्षः । मम निर्विशेषः त्वम्। डिम्भदुर्विलसितानि न कुर्वन्ति चित्तपीडां कथमपि जनकस्थानीयस्य । अहं केवलं जनकः एव एतयोः। उत्तरोत्तरगुणप्रकर्षाऽऽरोहणं पुनः त्वया एतयोः कर्तव्यम् । ततः कुरु प्रसादम्, परिहर अपमानम्। ___ दूतेन भणितं ‘महाराज! किं एवमाकुलः भवसि? कि कोऽपि निजडिम्भेषु दुर्विनयम् आशङ्कते? प्रेमपरवशहृदयेषु वा एकमपि अपराधं न मर्षति?' राज्ञा भणितं ‘एवमेवम्, जानमि तव चित्तवृत्तिम्, लक्षयामि प्रतिपन्नभरधवलत्वम्, केवलं तथा कर्तव्यं यथा देवः कुमारव्यतिकरं न शृणोति । इति भणिते
પાછો બોલાવ્યો અને તેનો વિશેષ પ્રકારે સત્કાર કર્યો, તેમજ મહાકિંમતી ભેટો આપીને પ્રથમ કરતાં ચારગણું ધન આપ્યું. પછી તેને ધીરજ આપતાં જણાવ્યું કે-“હે મહાયશ! બાલ્યાવસ્થામાં નિર્વિવેક સુલભ હોવાથી, યૌવનને લીધે અસભ્ય ચેષ્ટા અધિક રહેવાથી અને રાજકુળમાં જન્મ પામવાથી ઉન્મત્તતા સહજ હોવાથી, જો કે કુમારોએ તમને બહુ સતાવ્યા, છતાં કોઇ રીતે મનમાં ખેદ ન લાવવો, તેમજ કોપને પણ અવકાશ ન આપવો. તમારે માટે બધા કરતાં મને બહુમાન છે. પિતાની સભામાં બેસનારને બાળકુચેષ્ટા કદાપિ ખેદ ઉપજાવતી નથી. હું એમનો ફક્ત જન્મદાતા છું. તમારે તો એ કુમારોમાં અધિકાધિક શ્રેષ્ઠ ગુણ સિંચવા, માટે પ્રસાદ લાવી અપમાનની વાત ભૂલી જાઓ.'
ત્યારે દૂત બોલ્યો- “હે મહારાજ! તમે આવા વ્યાકુળ શા માટે થાઓ છો? શું પોતાના બાળકોમાં કોઇ અવિનયની શંકા કરે? અથવા તો હૃદય પ્રેમને પરવશ થતાં એક પણ અપરાધને શું સહન કરી ન શકે?” રાજાએ જણાવ્યું- “એ બરાબર છે, તારા ચિત્તને હું જાણું છું, તારી નિષ્ઠા મારા લક્ષ્યમાં છે. હવે કેવળ એટલું જ કરવાનું છે કે-કુમારો વાત અશ્વગ્રીવ રાજાના સાંભળવામાં ન આવે.' એમ રાજાનું વચન સ્વીકારીને ચંડવેગ દૂત ચાલતો