________________
२०५
तृतीयः प्रस्तावः
तिखंडभरहसामी अप्पडिहयसासणो य तुह पुत्तो। होही अप्पडिमबलो इह पढमो वासुदेवोत्ति ।।८।। तिहिं विसेसियं ।
आयन्निऊण एवं पहिट्ठचित्तेण ते नरिंदेण |
दाऊण धणं विविहं विसज्जिया नियनियगिहेसु ।।९।। सा य मिगावई देवी पुणोऽवि नरिंदेण कहिए सुमिणपाढगसिट्टे सुमिणढे पहिठ्ठहियया सुहं सुहेणं गब्भमुव्वहइ। अण्णया य पडिपुण्णं मि समए, पसत्थं मि वासरे सुकुमारपाडलपाणिपल्लवं, तमालदलसामलसरीरं सयलपुरिसप्पवरलक्खणविराइयं तिपिट्ठकरंडगाडंबराभिरामं दारयं पसूया। विण्णायसुयजम्मो पहिठ्ठो पयावई। कराविओ सुरमंदिरेसु महूसवो, तथा
त्रिखण्डभरतस्वामी अप्रतिहतशासनश्च तव पुत्रः । भविष्यति अप्रतिमबलः इह प्रथमः वासुदेवः इति ।।८ || त्रिभिः विशेषितम् ।
आकर्ण्य एवं प्रहृष्टचित्तेन तेभ्यः नरेन्द्रेण ।
दत्वा धनं विविधं विसर्जिता निजनिजगृहेषु ।।९।। __ सा च मृगावती देवी पुनः अपि नरेन्द्रेण कथिते (सति) स्वप्नपाठकशिष्टे स्वप्नार्थे प्रहृष्टहृदया सुखंसुखेन गर्भम् उद्वहति । अन्यदा च प्रतिपूर्णे समये, प्रशस्ते वासरे सुकुमारपाटलपाणिपल्लवम्, तमालदलश्यामलशरीरम्, सकलपुरुषप्रवरलक्षणविराजितम्, त्रिपृष्ठकरण्डकाऽऽडम्बराऽभिरामं दारकं प्रसूता । विज्ञातसूतजन्मा प्रहृष्टः प्रजापतिः। कारापितः सुरमन्दिरेषु महोत्सवः । तथा - ખંડ ભારતનો સ્વામી, અખંડ શાસનવાળો અને અપ્રતિમ બળશાળી એવો તમારો પુત્ર અહીં પ્રથમ વાસુદેવ થશે. (७/७/८) - એ પ્રમાણે સાંભળતાં અંતરમાં અત્યંત આનંદ પામતા રાજાએ તે સ્વપ્ન-પાઠકોને વિવિધ ધન આપી पोतपोताना स्थान विसठन [. ()
હવે રાજાએ મૃગાવતી રાણીને સ્વપ્ન પાઠકોએ કહેલ અર્થ ફરીને સંભળાવતાં અત્યંત હર્ષ પામીને તે સુખે ગર્ભ ધારણ કરવા લાગી. એમ અનુક્રમે સમય પૂર્ણ થતાં શુભ દિવસે પાટલાવૃક્ષના પલ્લવ સમાન સુકુમાર જેના હાથ, તમાલપત્રના જેવું જેનું શરીર શ્યામ છે, પુરુષો સંબંધી સમસ્ત પ્રવણ લક્ષણોથી વિરાજિત અને ત્રિપૃષ્ઠ કરંડકના (= પીઠમાં ત્રણ અસ્થિબંધના) આડંબરવાળા પુત્રને તેણે જન્મ આપ્યો. એટલે પુત્રજન્મનો વૃત્તાંત જાણીને પ્રજાપતિ ભારે હર્ષ પામ્યો અને દેવમંદિરોમાં તેણે મહોત્સવ કરાવ્યો. વળી