________________
१७४
तुच्छोवि विबुहजणनिंदिओऽवि को वा विमुक्कमज्जाओ । न करेज्जा दुव्विणयं विसयपसत्ताण सत्ताणं ।।३।।
विसयाणं पुण निव्विग्घकारणं निच्छयं मयच्छीओ । विहिणा पावेण विणिम्मियाउ नणु केण कज्जेणं ? ।।४।।
नूणं न दुग्गदुग्गइपडणदुहाई कयावि सुमिणेऽवि । पेच्छेज्जा मणुयजणो जइ जुवइपरंमुहो होज्जा ।।५।।
श्रीमहावीरचरित्रम्
पासव्व करिवराणं हरिणाण व वागुराविसमबंधो। पंजरमिव विहगाणं पईवकलियव्व सलभाणं ।। ६ ।।
तुच्छः अपि विबुधजननिन्दितः अपि कः वा विमुक्तमर्यादः । न कुर्याद् दुर्विनयं विषयप्रसक्तानां सत्त्वानाम् ।।३।।
विषयाणां पुनः निर्विघ्नकारणं निश्चयं मृगाक्ष्यः। विधिना पापेन विनिर्मिताः ननु केन कार्येण ? ||४||
नूनं न दुर्गदुर्गतिपतनदुःखानि कदाऽपि स्वप्नेऽपि। प्रेक्षेत मनुजजनः यदि युवतीपराङ्मुखः भवेत् ।।५।।
पाशः इव करिवराणां हरिणाणाम् इव वागुराविषमबन्धः । पञ्जरम् इव विहगानां प्रदीपकलिका इव शलभानाम् ।।६।।
પંડિતોમાં નિંદિત છતાં અને મર્યાદારહિત છતાં એવો કર્યો તુચ્છ માણસ પણ વિષયાસક્ત જનોનો દુર્વિનય ન કરે? અર્થાત્ તેવો હલકટ જન પણ તેમનો અનાદર કર્યા વિના ન રહે. (૩)
વળી મૃગાક્ષી-કામિનીઓ, એ વિષયોના નિશ્ચય નિર્વિઘ્ન કારણરૂપ છે. પાપી વિધાતાએ એ અંગનાઓને શા भाटे उत्पन्न 5री हशे ? (४)
મનુષ્ય જો યુવતીજનથી વિમુખ હોય, તો દુષ્પ્રાપ્ય દુર્ગતિનાં દુઃખો તે સ્વપ્નમાં પણ ક્યારેય જોઇ ન શકે.
(4)
હસ્તીઓના પાશ સમાન, હરિણોને વિષમબંધનરૂપ જાળ સમાન, પક્ષીઓને પાંજરાતુલ્ય, પતંગોને દીપકની શિખાતુલ્ય તથા મત્સ્યોને જાળ સમાન એવું આ મહિલારૂપ મોટું યંત્ર, સ્વેચ્છાએ સુખ ભોગવતા લોકો માટે અહા!