________________
तृतीयः प्रस्तावः
१७१ पुव्वप्पवाहेण पुप्फकरंडगुज्जाणे पविसिउमाढत्तो। भणिओ य दुवारदेसट्ठिएण पडिहारेण'कुमार! न जुत्तं तुम्ह एत्थ पविसिउं, जेण विसाहनंदी अंतेउरसहिओ इह पविट्ठो कीलइ', विस्सभूइकुमारेण भणियं-'भद्द! कइया पविठ्ठो?', तेण भणियं-'तुम्ह गमणाणंतरमेव ।' एवमायन्निऊण समुप्पन्नतिव्वकोवभरारुणनयणो णिडालतडघडियभिउडिभासुरियवयणो तक्कालुच्छलियसेयबिंदुजलजडिलियसरीरो कुमारो एवं चिंतिउमारद्धो
पच्चंतकुद्धनरवइवइयरववएसओ धुवं पुट्विं । उज्जाणओ इमाओ नियबुद्धीए नीणिओ रन्ना ।।१।।
जेण सयं चिय दिट्ठो सो देसो सुत्थगाम-पुर-गोट्टो ।
परचक्क-चोर-अभिमरभयरहिओ धण-कणसमिद्धो ||२|| सेनापतिप्रमुखपरिजनः गाढाऽनुरागेण च चिरदर्शनोत्कण्ठितः पूर्वप्रवाहेण पुष्पकरण्डकोद्याने प्रवेष्टुमारब्धवान् । भणितश्च द्वारदेशस्थितेन प्रतिहारेण-कुमार! न युक्तं तव अत्र प्रवेष्टुम्, येन विशाखानन्दी अन्तःपुरसहितः अत्र प्रविष्टः क्रीडति। विश्वभूतिकुमारेण भणितं 'भद्र! कदा प्रविष्टः?' तेन भणितं 'तव गमनाऽनन्तरमेव ।' एवम् आकर्ण्य समुत्पन्नतीव्रकोपभरारुणनयनः ललाटतट-घटितभृकुटिभासुरितवदनः तत्कालोच्छलितस्वेदबिन्दुजल-जटिलितशरीरः कुमारः एवं चिन्तयितुं आरब्धवान् -
प्रत्यन्तक्रुद्धनरपतिव्यतिकरव्यपदेशतः ध्रुवं पूर्वे । उद्यानादस्माद् निजबुद्ध्या निर्णीतः राज्ञा ।।१।।
यस्मात् स्वयमेव दृष्टः सः देशः सुस्थग्राम-पुर-गोष्ठः ।
परचक्र-चौराऽभिमरभयरहितः धन-कणसमृद्धः ।।२।। રીતે પુષ્પકરંડક ઉદ્યાનમાં પ્રવેશ કરવા લાગ્યો. તેવામાં કારપર રહેલ પ્રતિહારે કહ્યું કે હે કુમાર! તમારે અહીં પ્રવેશ કરવો ઉચિત નથી. કારણ કે વિશાખનંદી અહીં અંતેરિ સહિત આવીને વિલાસ કરે છે.' ત્યારે વિશ્વભૂતિકુમાર બોલ્યો કે-“હે ભદ્ર! તે ક્યારે આવીને પેઠો છે?' તેણે કહ્યું કે “તમે ગયા પછી તરતજ તે આવેલ છે.' એમ સાંભળતાં ભારે કોપથી લોચન રક્ત કરી, લલાટ તટપર ભ્રકુટી ચડાવતાં, ભયંકર મુખવાળો અને તત્કાલ ઉત્પન્ન થતા. પસીનાના બિંદુથી વ્યાપ્ત એવો કુમાર આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે
‘પાસેના કોપાયમાન રાજાના વૈરના બહાને રાજાએ પૂર્વે પોતાની બુદ્ધિથી ખરેખર! મને આ ઉદ્યાનમાંથી ढयो. (१)
કારણ કે તે દેશ તો ગામ, નગર અને ગોષ્ઠ-પશુસ્થાનથી સ્વસ્થ, ધન, ધાન્યથી સમૃદ્ધ અને શત્રુ, ચોર અને બીજા ઉપદ્રવના ભયરહિત છે, એમ હું સાક્ષાત્ જોઈ આવ્યો. (૨).