________________
श्रीमहावीरचरित्रम्
ताऽणुजाणेसि मं गमणाएत्ति वुत्ते दुस्सहतव्विओगसोगदूमियमणोऽसुधरं हय-गयरहसमग्गसामग्गीए अणुगच्छिऊण कुमारं वलिओ पुरिससीहो । कुमारोऽवि अक्खंडपयाणहिं चलिओ रायगिहनगराभिमुहं । इओ य विस्सनंदिणा नरिंदेण सो नियपुत्तो विसाहनंदी भणिओ
१७०
वच्छ! जहिच्छं वणलच्छिपेच्छणं कुण मयच्छिमज्झगओ । परिसंकं सक्कस्सवि अवहंतो एत्थ उज्जाणे ।।१।।
एवमायन्निऊण विसाहनंदी कुमारो वड्ढियाणंदसंदोहो पमुक्कनीसेसवावारंतरो अंतेउरसमेओ विचित्तकीलाहिं उज्जाणे संठिओ कीलइत्ति । सो य विस्सभूई अणवरयमागच्छंतो संपत्तो रायगिहे। नियनियठाणे पेसियसामंतसेणावइपमुहपरियरो गाढाणुरागेण य चिरदंसणुक्कंठिआ
तस्माद् अनुजानीहि मां गमनाय' इति उक्ते दुःसहतद्वियोगशोकदूनमनाः अश्रुधरः हय-गज-रथसमग्रसामग्र्या अनुगम्य कुमारं वलितः पुरुषसिंहः । कुमारः अपि अखण्डप्रयाणै: चलितः राजगृहनगराऽभिमुखम्। इतश्च विश्वनन्दिना नरेन्द्रेण सः निजपुत्रः विशाखानन्दी भणितः
वत्स! यथेच्छं वनलक्ष्मीप्रेक्षणं कुरु मृगाक्षीमध्यगतः । परिशङ्कां शक्रस्यापि अवहन् अत्र उद्याने ।।१।।
एवमाकर्ण्य विशाखानन्दी कुमारः वृद्धानन्दसन्दोहः प्रमुक्तनिःशेषव्यापारान्तरः अन्तःपुरसमेतः विचित्रक्रीडाभिः उद्याने संस्थितः क्रीडति । सः च विश्वभूतिः अनवरतमागच्छन् सम्प्राप्तः राजगृहे। निजनिजस्थाने प्रेषितसामन्त
માટે મને જવાની અનુજ્ઞા આપો.' એમ કહેતાં તેના દુઃસહવિયોગના શોકથી દુઃખી મનવાળા અશ્રુને ધારણ કરતા, કુમારની પાછળ, હાથી ઘોડા અને રથની સામગ્રીથી ચાલતાં, પુરુષસિંહ લાંબા માર્ગથી પાછો વળ્યો. કુમાર પણ અખંડ પ્રયાણથી રાજગૃહ નગર તરફ ચાલવા લાગ્યો.
અહીં વિશ્વનંદી રાજાએ પોતાના વિશાખનંદી કુમારને કહ્યું કે-‘હે વત્સ! ઈંદ્રની પણ શંકા લાવ્યા વિના આ ઉદ્યાનમાં રમણીઓના મધ્યમાં રહીને વનલક્ષ્મીનું અવલોકન કર.' એમ સાંભળતાં સમસ્ત અન્યપ્રવૃત્તિને મૂકી, વધતા આનંદ સાથે ૨મણીઓસહિત વિશાખનંદીકુમાર ઉદ્યાનમાં રહીને વિચિત્ર ક્રીડાઓથી વિલાસ કરવા લાગ્યો.
એવામાં નિરંતર પ્રયાણ કરતાં તે વિશ્વભૂતિકુમાર રાજગૃહ નગરમાં આવી પહોંચ્યો. તેણે સામંત, સેનાપતિપ્રમુખને પોતપોતાના સ્થાને મોકલી દીધા અને ગાઢ અનુરાગને લીધે લાંબા વખતથી જોવાને ઉત્કંઠિત થયેલ કુમાર પ્રથમની