________________
१६४
श्रीमहावीरचरित्रम _ इय चातुरंगसेन्नं नरवइवयणेण वड्ढियाणंदं।
मुणिदाणजायपुन्नं व कुमरपासं समल्लीणं ।।५४ ।। तओ भंजतो गिरिसिहरावबद्धमहल्लभिल्लपल्लीओ, निब्भच्छंतो जणवयविद्दवण-बद्धलक्खं चरडपक्खं, अवलोयंतो नग-नगर-गामारामरमणीयं महीमंडलं, पडिच्छंतो मग्गे सामंतसमप्पियं विविहालंकार-करि-तुरयपमुहं पाहुडं पत्तो विज्झगिरिसमीवं । एगत्थ निवेसिओ खंधावारो। तओ य पहाणवियक्खणपरियणाणुगओ चलिओ कोउहल्लेण विज्झगिरिमवलोइउं । अंतरे य
उत्तुंगमत्तकुंजरकुलाइं पेच्छइ जहिच्छचाराइं | रेवातडरूढमहल्लसल्लईकवलणपराइं ।।५५।।
इति चतुरङ्गसैन्यं नरपतिवचनेन वृद्धाऽऽनन्दम्। मुनिदानजातपुण्यमिव कुमारपाचँ समाऽऽलीनम् ।।५४ ।। ततः भञ्जन् गिरिशिखराऽवबद्धमहाभील्लपल्लीन्, निर्भर्त्सयन् जनपदविद्रवणबद्धलक्षं चरटपक्षम्, अवलोकयन् नग-नगर-ग्रामाऽऽरामरमणीयं महीमण्डलम्, प्रतीच्छन् मार्गे सामन्तसमर्पितं विविधाऽलङ्कारकरि-तुरगप्रमुखं प्राभृतं प्राप्तः विन्ध्यगिरिसमीपम् । एकत्र निवेषितः स्कन्धावारः। ततश्च प्रधानविचक्षणपरिजनाऽनुगतः चलितः कौतूहलेन विन्ध्यगिरिम् अवलोकयितुम् । अन्तरे च -
उत्तुंङ्गमत्तकुञ्जरकुलान् प्रेक्षते यथेच्छचरान् । रेवातटरूढमहत्शल्यकीकवलनपरान् ।।५५।।
એ પ્રમાણે રાજાના વચનથી વધતા આનંદસહિત ચતુરંગ સૈન્ય, મુનિદાનથી ઉત્પન્ન થયેલા પુણ્યની જેમ इमारनी पासे उपस्थित थयुं. (५४)
પછી પર્વતોના શિખરોપર બાંધેલ ભીલોની મોટી પલ્લીઓને ભાંગતો, લોકોને સતાવવામાં તત્પર એવા લુંટારાઓની નિર્ભર્જના કરતો, નગર, ગામ, પર્વત, બગીચાથી રમણીય એવા મહીમંડળનું અવલોકન કરતો, માર્ગમાં સામંતોએ આપેલ વિવિધ અલંકાર, હાથી, અશ્વ પ્રમુખને સ્વીકારતો એવો વિશ્વભૂતિકુમાર વિંધ્યાચલની સમીપે પહોંચ્યો. ત્યાં સેનાને એક ઠેકાણે સ્થાપના કરી અને પોતે વિચક્ષણ પ્રધાનપુરુષોને લઇને કૌતુકથી વિંધ્યગિરિ જોવાને ચાલ્યો. જતાં જતાં માર્ગમાં યથેચ્છ ચરતા અને રેવાનદીના કાંઠે ઉગેલી મોટી દ્રાક્ષ-લતાઓનું ભક્ષણ કરતા એવા ઉન્નત-મત્ત-હાથીઓ તેના જોવામાં આવ્યા. (૫૫)