________________
तृतीयः प्रस्तावः
करकलियकुंत-कोदंड - सेल्ल - भल्लय- - सुतिक्खकरवाला । सन्नद्धबद्धकवया पयंडभुयदंडबलकलिया ।। ५० ।।
नियसोंडीरिमवसओ रिउसेन्नं जरतणं व विगणिता । सपहुप्पसायपरवसहियया जीएऽवि निरवेक्खा । । ५१ ।।
पइखणविमुक्कहक्कार-पुक्कारुक्करिसतुट्टसन्नाहा । गेहनियत्तियदइया चलिया दप्पुभडा सुहडा ।।५२।।
बहुविहपहरणभरिया रहनिवहा घणघणारवरउद्दा । सव्वपहेसु पयट्टा पवणुद्धुयधयवडाडोवा ।।५३।।
करकलितकुन्त-कोदण्ड-शर-भल्ल - सुतीक्ष्णकरवालाः । सन्नद्ध बद्धकवचाः प्रचण्डभुजदण्डबलकलिताः ।। ५० ।।
निजशौण्डीर्यवशेन रिपुसैन्यं जीर्णतृणमिव विगणयन्तः। स्वप्रभुप्रसादपरवशहृदयाः जीवनस्यापि निरपेक्षाः । । ५१ ।।
प्रतिक्षणविमुक्तहक्कार-पूत्कारोत्कर्षत्रुटितसन्नाहाः। गृहनिवर्तितदयिताः चलिताः दर्पोद्भटाः सुभटाः ।। ५२ ।।
१६३
बहुविधप्रहरणभृताः रथनिवहाः घणघणाऽऽरवरौद्राः । सर्वपथेषु प्रवृत्ताः पवनोद्धूतध्वजपटाऽऽटोपाः । । ५३ ।।
તથા હાથમાં કુંત, ધનુષ્ય, ભાલા, બરછી તથા તરવારને ધારણ કરતા, બખ્તર બાંધીને સજ્જ થયેલા, પ્રચંડ हंडना जलयुक्त, (40)
પોતાના શૌર્યના વેગથી રિપુસૈન્યને જીર્ણતૃણ સમાન ગણતા, પોતાના સ્વામીના પ્રસાદથી પરાધીન હૃદયવાળા અને જીવિતની પણ દરકાર ન કરનારા, (૫૧)
પ્રતિક્ષણે હક્કારનો પોકાર મૂકવાથી ખેંચાણને લીધે જેમના કવચ તૂટી પડ્યા છે, પોતાની પત્નીને ઘર ભણી. પાછી વાળતા અને દર્પથી ઉદ્ભટ એવા સુભટો પણ ચાલ્યા. (૫૨)
વળી અનેક પ્રકારના શસ્ત્રોથી ભરેલા, ઘણઘણાટના અવાજથી રૌદ્ર તથા પવનથી ઉડતા ધ્વજ-પટના આડંબરયુક્ત એવા અનેક ૨થો ચોતરફ ચાલવા લાગ્યા. (૫૩)