________________
तृतीयः प्रस्तावः
पुव्वमहासेलुच्छंगसंगिणो उग्गमे व सूरस्स। दूरदिसिपसरियंपि हु तिमिरं किरणच्चिय हणंति ।।४३।।
गंभीरगहिरघोसा विवरंमुहवाहिउग्गवइनिवहा । आगयगयाइं रयणायरस्स वेलच्चिय करेइ ।।४४।।
उभडदंडुड्डामरविलसिरवरपत्तकोसगभाई ।
हिमगिरिणो कमलाई हणंति पवणुद्धयतुसारा ।। ४५ ।।
इय भणिए गाढोवरोहेण दिण्णो आएसो राइणा कुमारस्स । पणामपुव्वयं पडिच्छिऊण दवावियं तेण पयाणयं । चलियं चाउरंगं सेन्नं, कहं चिय?
पूर्वमहाशैलोत्सङ्गसङ्गिनः उद्गमे इव सूर्यस्य। दूरदिक्प्रसृतमपि खलु तिमिरं किरणमेव हन्ति ।।४३।।
गम्भीराऽस्ताघघोषाः विवरमुख (प्र) वाहोग्रवृत्तिनिवहाः । आगतगतानि रत्नाकरस्य वेलाः एव कुर्वन्ति ।।४४।।
१६१
उद्भटदण्डोड्डामरविलसद्वरपत्रकोशगर्भाणि ।
हिमगिरेः कमलानि ध्नन्ति पवनोद्भूततुषाराः । । ४५ ।।
इति भणिते गाढोपरोधेन दत्तः आदेशः राज्ञा कुमारस्य । प्रणामपूर्वकं प्रतीच्छ्य दापितं तेन प्रयाणकम्। चलितं चतुरङ्गं सैन्यम्, कथमेव ?
પૂર્વાચલના શિખરના ખોળામાં રહેલ સૂર્યનો ઉદય થતાં સર્વત્ર પ્રસરેલ અંધકારને કિરણો પણ પરાસ્ત કરી भूडे छे. (४३)
ગંભીર અને ઉંડા ઘોષયુક્ત સમુદ્રના મોજા જ પાતાલ-કળશાના મુખ આગળ મહા પ્રવાહરૂપે ગમનાગમન हुरे छे. (४४)
ઉત્કટ દંડ-નાલપર અત્યંત વિલાસ કરતા શ્રેષ્ઠ પત્ર, કોશ અને કેસરાયુક્ત હિમાલયના કમળોને પવનથી ઉછળેલ હિમકણો હણી નાખે છે.
એ પ્રમાણે કુમારે ગાઢ આગ્રહપૂર્વક કહેતાં, રાજાએ તેને આજ્ઞા આપી. એટલે પ્રણામપૂર્વક તે સ્વીકારીને કુમારે પ્રયાણ કરવાનો હુકમ કર્યો અને ચતુરંગ સેના ચાલતી થઇ, કે જેમાં