________________
१५०
श्रीमहावीरचरित्रम् इय विविहसलिलकीलाहिं कीलिउं जुवइसत्थपरियरिओ।
ओयरिओ सरसीओ गओ कुमारो नियावासं ।।२८ ।। एत्यंतरे अत्यमिओ गयणचूडामणी दिणनाहो। मउलिया कमलसंडा समं माणिणीमन्नुणा । विप्पउत्ताइं चक्कवायमिहुणाइं सह मिहणदिणविरहेण, पवट्टियाणंदा इओ तओ परिब्भमिउं पवित्ता कोसिया समं पंसुलिविलयाहिं, निलीणाई नियट्ठाणेसु सउणिकुलाई समं मुणिजणेण। तहा निसायरसेण्णं व भीसणं पसरियमंधयारं। मयरद्धओव्व विप्फुरिओ सव्वओ पढमप्पओसपईवनिवहो । एवं पयट्टे संझासमए कुमारो काऊण पओसकिच्चं तेहिं कोऊहलनम्मालाव-वंकभणिय-गीयाइविणोएहिं विगमिऊण खणंतरं पसुत्तो सुहसेज्जाए | कमेण य पभाया रयणी, समुग्गओ सहस्संसुमाली। उढिओ कुमारो सयणीयाओ। कयपाभाइयकायव्वो पुव्वविहीए दोगुंदुगुव्व विलासिणीमज्झगओ विलसइत्ति । एवं च तत्थ सायंदिणमभि
इति विविधसलीलक्रीडाभिः क्रीडित्वा युवतीसार्थपरिवृत्तः।
अवतीर्णः सरसः गतः कुमारः निजाऽऽवासम् ।।२८ ।। अत्रान्तरे अस्तमितः गगनचूडामणिः दिननाथः । मुकुलिताः कमलखण्डाः समं मानीनीमन्युना। विप्रयुक्तानि चक्रवाकमिथुनानि सह मिथुनदिन(= मिथुनकारकदिनस्य)विरहेण । प्रवर्तिताऽऽनन्दाः इतस्ततः परिभ्रमितुं प्रवृत्ताः कौशिकाः समं पांसुलीविलयाभिः । निलीनानि निजस्थानेषु शकुनिकुलानि समं मुनिजनेन । तथा निशाचरसैन्यम् इव भीषणं प्रसृतमन्धकारम् । मकरध्वजः इव विस्फुरितः सर्वतः प्रथमप्रदोषप्रदीपनिवहः । एवं प्रवृत्ते सन्ध्यासमये कुमारः कृत्वा प्रदोषकृत्यं तैः कौतूहल-नर्माऽऽलाप-व्यङ्गभणित-गीतादिविनोदैः विगम्य क्षणान्तरं प्रसुप्तः सुखशय्यायाम्। क्रमेण च प्रभाता रजनी। समुद्गतः सहस्रांशुमाली। उत्थितः कुमारः शय्यातः । कृतप्राभातिककर्तव्यः पूर्वविधिना दौगुन्दकः इव विलासिनीमध्यगतः विलसति । एवं च
એ પ્રમાણે વિવિધ જળક્રીડાની રમતો કરી, યુવતીના પરિવાર સહિત કુમાર સરસી થકી બહાર નીકળ્યો भने पोताना भावासमा गयो. (२८)
એવામાં ગગનરૂપી મુગટમાં મણિ સમાન સૂર્ય અસ્ત થયો. એટલે સ્ત્રીઓના કોપ સાથે કમળો સંકુચિત થયાં, ચક્રવાકને જોડનાર દિનના વિરહની સાથે (= સૂર્યાસ્ત થવાથી) ચક્રવાક-યુગલો જુદા થયાં, કુટિલ સ્ત્રીઓની સાથે આનંદ પામતા ઘુવડ પક્ષીઓ આમ તેમ ભમવા લાગ્યા, મુનિજનોની જેમ પક્ષીઓ પોતપોતાના સ્થાનોમાં બેસી ગયાં, તેમજ રાક્ષસસૈન્યની જેમ ભીષણ અંધકાર પ્રસરી રહ્યો, કામદેવની જેમ સર્વત્ર સંધ્યાકાળના દીવાઓ પ્રગટ થયા. એ પ્રમાણે સંધ્યા-સમય પ્રવૃત્ત થતાં પ્રદોષ-સંધ્યાકૃત્ય કરી કુમાર, તેવા પ્રકારના કુતૂહલ અને મશ્કરીયુક્ત આલાપ અને વ્યંગ વચનયુક્ત ગીતાદિ વિનોદમાં અલ્પ વખત ગાળીને તે સુખ-શપ્યામાં સૂતો. અનુક્રમે રાત્રિ વ્યતીત થતાં સૂર્યોદય થયો, એટલે કુમાર શય્યા થકી ઉઠ્યો અને પૂર્વ વિધિથી પ્રભાત કૃત્ય કરી, દોગંદક દેવની