________________
१४९
तृतीयः प्रस्तावः
मड्डाए तरुणीओ रणंतमणिमेहलाकलावाओ। खिप्पंति पराप्परपेल्लरीउ भयतरलियच्छीओ ।।२४।।
करकलियकणयसिंगयसलिलपहारेहिं पोढरमणीओ।
विद्दवइ कुमारो कोवभरियदरपाडलाठ्ठी(?च्छी)ओ ।।२५।। पियकरपुंसुल्लासिरनियंबतडतुट्टमेहलगुणाहिं। निवडंतकिंकिणीहिं पलाइयं झत्ति बालाहिं ।।२६ ।।
घोरघणघ(धा)मसमजलवट्टियपूराए झत्ति सरसीए । कमलाई वयणलायण्णनिज्जियाई व बुडंति ।।२७।।
बलात्कारेण तरुण्यः रूवन्मणिमेखलाकलापाः । क्षिपन्ति परस्परप्रेरणां भयतरलाक्षिवत्यः ।।२४।।
करकलितकनकशृङ्गसलिलप्रहारैः प्रौढरमणीः।
विद्रवति कुमारः कोपभृतेषत्पाटलाक्षिणीः ||२५।। प्रियकरस्पर्शोल्लसितनितम्बतटत्रुटमेखलागुणाभिः। निपतत्किङ्किणीभिः पलायितं झटिति बालाभिः ।।२६ ।।
घोरघनधामसमजलवर्तितपूरे झटिति सरसि । कमलानि वदनलावण्यनिर्जितानि इव बुडन्ति ।।२७ ।।
અવાજ કરતી મણિમેખલાના સમૂહ યુક્ત, ભયથી ચંચલ લોચનવાળી અને પરસ્પર પ્રેરાયેલ સ્ત્રીઓ બલાત્કારથી એક બીજાને ધક્કા દઇને જળમાં નાખવા લાગી. (૨૪)
કોપથી કંઈક લાલ આંખવાળી પ્રૌઢ રમણીઓને, હાથમાં રહેલી સોનાની પીચકારીમાં પાણી ભરીને કુમાર, तना प्रहारथी सतावquaयो. (२५) - પ્રિયતમના સ્પર્શથી વિકાસ પામતા નિતંબ ભાગમાં મેખલાના દોરા તૂટી પડવાથી પડી જતી ધુધરીઓને લીધે બાળાઓ તરત પલાયન કરી જતી. (૨૩)
ઘોર ઘનાઘન-મેઘના આગમનની જેમ પાણીના પ્રવાહ-પૂર ઉછળતાં જાણે મુખ-લાવણ્યથી નિર્જિત થયાં હોય તેમ સરસીનાં કમળો બધાં બુડવા લાગ્યાં. (૨૭).