________________
१३४
श्रीमहावीरचरित्रम्
अंगभारधरहरियधरणितलो, धरणितलताडणसमुच्छलंतपडिसद्दयसहस्सबहिरियदिसाभोगो,
दिसाभोगपसरंतकज्जलगवलगुलियालिवलयकालप्पभाजालो, करधरियमहंतनरसिरकवालो, कालरत्तिजणगो इव दुप्पेच्छो, वयणेण व धूमवत्तिं मुयमाणो, फारफुंफाररउद्दकसिणभुयंगबद्धकेसभारो समायओ तं पएसं झडत्ति खेत्तवालो । तओ तेण अच्चंतरोसारुणच्छेण पेच्छिऊण भणिया अम्हे- 'रे रे पुरिसाहमा ! विणट्ठसीलसमायारा कायरडियमेत्तवित्तसियसरीरा किं नियचित्तावद्वंभं न मुणह ? जं एत्थ आगया, ता एहिमणुभवह दुव्विणफलं ि भणिऊण पवणपणुण्णछिण्णपण्णं व भएण कंपमाणा सहसच्चिय चरणे धरिऊण बालच्छगलगव्व अम्हे महया वेगेण उल्लालिया तओ पएसाओ, निवडिया य वलयामुहविवरदुवारमूले। तओ समागयमहानिद्दावेगा इव गमिऊण जामिणिं समुग्गयंमि दिणयरे उम्मीलियनयणकमला परिचिंतिउं पवत्ता-'अहो को एसप्पएसो ? केणेहाणीया ? कहं वा धरणीए पसुत्ता? कत्थ वा तं विवरं ? कहिं वा सा कण्णगा ? ।'
समुच्छलत्प्रतिशब्दसहस्रबधिरितदिगाऽऽभोगः, दिग्भोगप्रसरत्कज्जलगवलगुलिकाऽऽलीवलयकृष्ण-प्रभाजालः, करधृतमहन्नरशिरःकपालः, कालरात्रिजनकः इव दुर्प्रक्षः, वदनेन इव धूमवर्तिं मुञ्चमानः, स्फारफुत्काररौद्रकृष्णभुजङ्गबद्धकेशभारः समागतः तं प्रदेशं झटिति क्षेत्रपालः। ततः तेन अत्यन्तरोषाऽरुणाक्षेण प्रेक्ष्य भणितौ आवां रे रे पुरुषाऽधमौ ! विनष्टशीलसमाऽऽचारौ, कायरटितमात्रवित्रस्तशरीराः किं निजचित्ताऽवष्टम्भं न जानीथः ? यस्माद् अत्र आगतौ तस्माद् इदानीमनुभवतं दुर्विनयफलमिति भणित्वा पवनप्रणोदयच्छिन्नपर्णम् इव भयेन कम्पमाणौ सहसा एव चरणे धृत्वा बालछगलकः इव आवां महता वेगेन उन्नामितौ तस्मात् प्रदेशात्, निपतितौ च वलयामुखविवरद्वारमूले । ततः समागतमहानिद्रावेगाः इव गमयित्वा यामिनीं समुद्गते दिनकरे उन्मीलितनयनकमलौ परिचिन्तयितुं प्रवृत्तौ 'अहो ! कः एषः प्रदेशः ?, केन इह आनीतौ?, कथं वा धरण्यां प्रसुप्तौ ?, कुत्र वा तद्विवरम् ? कुत्र वा सा कन्यका ?"
પ્રસરતા અને કાજળ સમાન જંગલી મહિષના શૃંગથી બનાવેલ કંકણોની શ્યામ પ્રભાજાળથી ભયંકર, હાથમાં મનુષ્યના મસ્તકના મોટા કપાળને ધારણ કરતો, જાણે કાળરાત્રિને ઉત્પન્ન કરનાર હોય એવો દુર્રેક્ષ, મુખવડે ધૂમશ્રેણિને મૂકનાર, અત્યંત ફૂંફાડા મારતા રૌદ્ર અને કાળા સાપવતી જેણે પોતાનો કેશ-કલાપ બાંધેલ છે એવો ક્ષેત્રપાલ તરત તે સ્થાને આવી પહોચ્યો, તેણે અત્યંત રોષથી લોચન ૨ક્ત કરી, અમને જોઇને કહ્યું કે-‘અરે! અધમપુરુષો! તમે તમારા શીલ સદાચારનો નાશ કરી, શરીરના અવાજ માત્રથી શરીરે ત્રાસ પામતા એવા તમને, તમારા મનને આશ્વાસન મળે એવો ક્યાંય આધાર ન મળ્યો? કે અહીં આવી ચડ્યા? માટે હવે એ દુર્વિનયનું ફળ ભોગવો.' એમ કહેતાંજ પવનથી પ્રેરાયેલા છિન્ન પત્ર-પર્ણની જેમ ભયથી કંપતા એવા અમને તરતજ બાળ બકરાની પેઠે પગે પકડીને ત્યાંથી મોટા વેગપૂર્વક ઉછાળ્યા એટલે અમે વલયા-મુખના દ્વાર આગળ પડ્યા. પછી અમે જાણે મોટી નિદ્રામાં પડ્યા હોઇએ તેમ રાત્રિ વીતાવી, સૂર્યોદય થતાં નયન-કમળ ઉઘડ્યાં, એટલે અમો ચિંતવવા લાગ્યા કે-અહો! આ પ્રદેશ કયો છે? આપણને અહીં કોણ લાવેલ છે? આ ધરતી પર