________________
१२४
श्रीमहावीरचरित्रम् एयस्स निसामणओ ममावि घरवासवासणा विगया। छिन्नो मायामोहो विवेयरयणंपि विप्फुरियं ।।२२५ ।।
ता नियदिक्खादाणेणऽणुग्गहं कुणसु संपयं मज्झ ।
इय वुत्ते तेणं सो पव्वज्जं गाहिओ सहसा ।।२२६ ।। काऊण तवं तो सो धरिउं छप्पण्ण पुव्वलक्खाई। सव्वाउयं तदंते सणंकुमारे सुरो जाओ ||२२७।।
कालक्कमेण चविउं सेयवियाए पुरीए पवराए । बंभणकुले पसूओ भारद्दाओत्ति नामेण ।।२२८ ।।
एतस्य निःश्रवणतः ममाऽपि गृहवासवासना विगता। छिन्नौ मायामोहौ विवेकरत्नमपि विस्फुरितम् ।।२२५।।
तस्मान्निजदीक्षादानेन अनुग्रहं कुरु साम्प्रतं मम ।
इति उक्ते तेन सः प्रव्रज्यां ग्राहितः सहसा ||२२६ ।। कृत्वा तपः ततः सः धृत्वा षट्पञ्चाशत्पूर्वलक्षानि। सर्वायुष्कं तदन्ते सनत्कुमारे सुरः जातः ।।२२७ ।।
कालक्रमेण च्युत्वा श्वेतविकायां पुर्यां प्रवरे। ब्राह्मणकुले प्रसूतः भारद्वाजः इति नाम्ना ।।२२८ ।।
એ કથન સાંભળવાથી મારી પણ ગૃહવાસની વાસના નાશ પામી છે. માયા-મોહનો વિચ્છેદ થયો અને वि२त्न प्रगट था पाभ्युं छे. (२२५)
માટે મને આપની દીક્ષા આપીને હવે અનુગ્રહ કરો.' એમ તેના કહેવાથી પરિવાજ કે તરતજ તેને પ્રવજ્યા आपी. (२२७)
પછી તે તપ આચરી, છપ્પન્ન લાખ પૂર્વનું સર્વાય પાળી, પ્રાંતે મરણ પામીને તે સનસ્કુમાર દેવલોકમાં દેવતા थयो. (२२७)
કાળક્રમે ત્યાંથી ચ્યવી, પ્રવર શ્વેતંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. (૨૨૮)