________________
द्वितीयः प्रस्तावः
१२३ एयं च मए आयन्निऊण संजायभवविरागेणं । एसा तिदंडिदिक्खा पडिवन्ना दुक्खनिम्महणी ।।२२० ।।
ता भद्द! तए वेरग्गकारणं जं पुरा अहं पुठ्ठो ।
तं एयं तुह सिटुं एत्तोच्चिय कुणसु धम्ममइं ।।२२१ ।। एत्थंतरंमि एयं सोच्चा ओभिन्नबहलरोमंचो। पुणरुत्तनिवेसियपारिवज्जदिक्खाभिमुहबुद्धी ।।२२२।।
सो अग्गिभूइनामो मिरीइजीवो तिदंडिणं नमिउं ।
भालयलनिमियपाणी पयंपिउं एवंमाढत्तो ।।२२३।। भयवं! जाए वेरग्गकारणे तारिसंमि तुम्हेहिं । जं दिक्खापडिवत्ती विहिया तं सम्ममायरियं ।।२२४ ।। एतच्च मया आकर्ण्य सजातभवविरागेण | एषा त्रिदण्डिदीक्षा प्रतिपन्ना दुःखनिर्मथनी ।।२२० ।।
तस्माद् भद्र! त्वया वैराग्यकारणं यत् पुरा अहं पृष्टः।
तद् एतत् तव शिष्टम् अतः एव कुरु धर्ममतिम् ।।२२१ ।। अत्रान्तरे एतत् श्रुत्वा अवभिन्नबहुरोमाञ्चः । पुनरुक्तनिवेशितपारिव्रज्यदीक्षाभिमुखबुद्धिः ।।२२२ । ।
सः अग्निभूतिनामा मरीचिजीवः त्रिदण्डिनं नत्वा ।
भालतलनिर्मितपाणिः प्रजल्पितुम् एवमाऽऽरब्धवान् ।।२२३ ।। भगवन्! जाते वैराग्यकारणे तादृशे युष्माभिः। यद् दीक्षाप्रतिपत्तिः विहिता तत् सम्यग् आचरितम् ।।२२४ ।। એ પ્રમાણે સાંભળતાં ભવ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મેં આ દુઃખવારક ત્રિદંડી દીક્ષાનો સ્વીકાર કર્યો. (૨૨૦) માટે હે ભદ્રા પૂર્વે તેં મને જે વૈરાગ્યનું કારણ પૂછુયું, તે તને કહી સંભળાવ્યું. તો હવે તું ધર્મનો આદર કર.” (૨૧)
એ પ્રમાણે સાંભળતાં અત્યંત રોમાંચિત થઇ, વારંવાર કહેવાથી પરિવ્રાજકદીક્ષા લેવાની બુદ્ધિ ઉત્પન્ન થતાં મરીચિનો જીવ તે અગ્નિભૂતિ, ત્રિદંડીને નમન કરી, લલાટે અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો-(૨૨૨/૨૨૩)
“હે ભગવન્! તેવા પ્રકારના વૈરાગ્યના કારણમાં તમે જે દીક્ષા અંગીકાર કરી, તે સારું કર્યું. (૨૨૪)