________________
द्वितीयः प्रस्तावः
ओ-सिट्ठोऽसि तुमं ताएण भारहे कुंडगामनयरंमि । सिद्धत्थपत्थिवसुओ किर चरिमो एत्थ तित्थयरो ।। १३३ ।।
पुणरवि दसारवग्गे आइमो तं तिविट्टुनामेण । पोयणपुरंमि नयरे तिखंडभरहस्स सामित्ति ।। १३४ ।।
मूया नयरीए महाविदेहंमि तह य चक्कवई । बत्तीससहस्समहानरिंदसंदोहनयचरणो || १३५ । ।
पारिव्वज्जं जम्मं च तुज्झ नो पणिवयामि किंपि अहं । जं होहिसि तित्थयरो चरिमो तं तेण वंदामि || १३६ ||
यतः- शिष्टः असि त्वं तातेन भरते कुण्डग्रामनगरे । सिद्धार्थपार्थिवसुतः किल चरमः अत्र तीर्थकरः ।। १३३ ।।
पुनः अपि दशार्ह ( र?) वर्गे आदिमः त्वं त्रिपृष्ठनाम्ना । पोतनपुरे नगरे त्रिखण्डभरतस्य स्वामी इति ।। १३४।।
मूकायां नगर्यां महाविदेहे तथा च चक्रपतिः। द्वात्रिंशत्सहस्रमहानरेन्द्रसन्दोहनतचरणः । ।१३५ ।।
पारिव्राज्यं जन्म च तव न प्रणिपतामि किमपि अहम् । यद् भविष्यसि तीर्थकरः चरमः त्वां तेन वन्दे ||१३६ ||
९१
કારણ કે ભગવંતે તમારી શ્રેષ્ઠતા બતાવતાં કહ્યું કે-‘ભરતક્ષેત્રના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાના પુત્ર થઇ તમે આ અવસર્પિણી કાળમાં છેલ્લા તીર્થંકર થશો. (૧૩૩)
તેમજ પોતનપુર નગરમાં વાસુદેવોમાં પ્રથમ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ ત્રણખંડ ભરતના સ્વામી થશો. (१३४)
વળી મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં બત્રીશ હજાર મહારાજાઓ તમારા ચરણને નમે તેવા ચક્રવર્તી થશો (134)
હું કાંઇ તમારા આ પરિવ્રાજકપણાને નમતો નથી, પણ તમે ચરમ તીર્થપતિ થશો, તેથી હું તમને વંદન કરું
छं.' (१3५)