________________
९०
वच्छ! तुमं चिय नीसेसपवरलक्खणनिहाणभूओऽसि । सुकयत्थाणं मज्झे तुज्झ परं पढमिया रेहा ।।१२९।।
तिहुयणभुवणस्सुवरिं इक्खागूणं न होइ कह वंसो ? । जत्थ विमला विरायइ विजयपडाइव्व तुह कित्ती ।। १३० ।।
तु भाविरिद्धिमायन्निऊण रंजिज्जए न कस्स मणं ? | कह वा नो वंदिज्जइ तुह पयपउमंकिया पुहइ ! ।।१३१।।
श्रीमहावीरचरित्रम्
कीरंतु नाम दुक्करतवोविहाणाइं भव्वलोएणं । जं तेसि फलं तं पुण तुमएच्चिय पावियं सव्वं ।। १३२ ।।
वत्स! त्वमेव निःशेषप्रवरलक्षणनिधानभूतः असि । सुकृतार्थानां मध्ये तव परं प्रथमा रेखा ।।१२९।।
त्रिभुवनभुवनस्योपरि ईक्ष्वाकूनां न भवति कथं वंश ? । यत्र विमला विराजते विजयपताका इव तव कीर्तिः || १३० ।।
तव भावी ऋद्धिमाकर्ण्य रज्यते न कस्य मनः ।
कथं वा न वन्द्यते तव पदपद्माऽङ्किता पृथ्वी ।।१३१।।
क्रियताम् नाम दुष्करतपोविधानानि भव्यलोकेन।
यत् तेषां फलं तत् पुनः त्वया एव प्राप्तं सर्वम् ।। १३२ ।।
‘હે વત્સ! તું સમસ્ત શ્રેષ્ઠ લક્ષણોના નિધાનરૂપ છે, સુકૃતી જનોમાં તારૂં નામ પ્રથમ રેખારૂપ છે. (१२८)
તો ત્રિભુવનમાં ઈક્ષ્વાકુઓનો વંશ સર્વોત્કૃષ્ટ કેમ ન ગણાય કે જ્યાં વિજયની ધજાની જેમ તારી વિમલ કીર્ત્તિ शोली रही छे. (१30)
તારી ભાવિ ઋદ્ધિ સાંભળતાં કોનું મન રંજિત ન થાય? અથવા તો તારા ચરણ-કમળથી અંકિત થયેલ ભૂમિ કોને વંદન કરવા યોગ્ય ન હોય? (૧૩૧)
ભવ્યજનો ભલે દુષ્કર તપ કરે, તેમને જે ફળ મળવાનું છે, તે બધું તમે જ મેળવેલ છે. (૧૩૨)