________________
द्वितीयः प्रस्तावः
अप्पुट्ठोऽवि हु भयवं पुणोऽवि वागरइ भरहनाहस्स। नव वासुदेव-बलदेवजुवलए भाविणो भरहे ।।१२२ ।।
___पुणरवि भणिओ भरहाहिवेण तइलोक्कमंदिरपईवो।
अवलोइऊण परिसं खयरामरनियरपरियरियं ।।१२३ ।। छट्टठ्ठमाइतवकिसियसाहुसुधम्मकारिगिहिकलियं । भयवं! किमेत्थ कोऽवि हु पाविस्सइ तित्थयरलाभं? ||१२४ ।।
तह चक्कवट्टिलच्छिं चोद्दसवररयणगुणमहग्घवियं । अहवावि वासुदेवत्तणंपि पावेज्ज भरहंमि? ||१२५ ।।
अपृष्टः अपि खलु भगवान् पुनः अपि व्याकरोति भरतनाथस्य। नव वासुदेव-बलदेवयुगलाः भाविनः भरते ।।१२२ ।।
पुनः अपि भणितः भरताऽधिपेन त्रिलोकमन्दिरप्रदीपः ।
अवलोक्य पर्षदं खेचराऽमरनिकरपरिवृत्ताम् ।।१२३।। षष्टमाऽष्टमादितपकृशसाधु-सुधर्मकारिगृहिकलिताम्। भगवन्! किमत्र कोऽपि खलु प्राप्स्यति तीर्थकरलाभम्? ||१२४ ।।
तथा चक्रवर्तीलक्ष्मी चतुर्दशवररत्नगुणमहाया॑म् । अथवाऽपि वासुदेवत्वमपि प्राप्स्यति भरते? ।।१२५।।
सा मागिमार 43५२ थशे.' (१२१)
પછી ભરતના પૂછ્યા વિના ભગવંત પુનઃ બોલ્યા કે “ભરતક્ષેત્રમાં નવ વાસુદેવ અને બળદેવના જોડલાં થશે. (१२२)
ત્યારે ભરત મહારાજાએ વિદ્યાધર અને દેવના સમૂહથી ભરેલ તથા છઠ્ઠ, અઠ્ઠમ તપથી કૃશ બનેલા સાધુઓ અને શ્રાવકો યુક્ત સભા જોઇને ત્રણ લોકરૂપ મંદિરના દીપક સમાન એવા પ્રભુને પ્રશ્ન કર્યો કે-“હે ભગવન્! આ પર્ષદામાં શું કોઇ તીર્થંકર પદની ઋદ્ધિ પામશે? કે ચૌદ શ્રેષ્ઠરત્નોના ગુણથી મહા કીંમતી ચક્રવર્તીની લક્ષ્મી અથવા मा भरतभा छ वासुदेव५j पामशे?' (१२३-१२५)