SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યારપછી હે તારલોચના અગૃહીતસંકેતા! હું વામદેવના ભવવાળો એવો હું, ગાઢ મુષ્ટિદ્રયને બાંધીને તે પ્રમાણે નાસ્યો. જે પ્રમાણે આ વિમલ, ગંધ પણ બોધ કરે નહીં મારી નાસી જવાની ગંધનો બોધ કરી શકે નહીં. II૬૫૩ શ્લોક : अथ दीक्षादिने प्राप्ते, विमलेन महात्मना । क्व वामदेव! इत्येवं, सर्वत्राहं निरूपितः ।।६५४।। શ્લોકાર્ધ : હવે દીક્ષાદિન પ્રાપ્ત થયે છતે વિમલ મહાત્મા વડે વામદેવ ક્યાં છે એ પ્રકારે સર્વત્ર હું તપાસ કરાયો. II૬૫૪ll શ્લોક : अदृष्ट्वा, मां पुनः पृष्टो, बुधसूरिर्महात्मना । क्व गतो वामदेवोऽसौ ? किं वा संचिन्त्य कारणम् ? ।।६५५।। શ્લોકાર્ય : વળી, મને નહીં જોઈને મહાત્મા એવા વિમલ વડે બુધસૂરિ પુછાયા – આ વામદેવ ક્યાં ગયો છે? અથવા શું કારણ વિચારીને ગયો છે ? IઉપપII બ્લોક : ज्ञानालोकेन विज्ञाय, विमलाय निवेदितम् । ततो मदीयचरितं, निःशेषं बुधसूरिणा ।।६५६।। શ્લોકાર્થ : ત્યારપછી જ્ઞાનના આ લોકથી જાણીને વિશિષ્ટ જ્ઞાનના બળથી જાણીને, બુધસૂરિ વડે, મારું નિઃશેષ ચરિત્ર વિમલને નિવેદિત કરાયું. IIઉપકા શ્લોક : विमलेनोदितं नाथ! किं न भव्यः स मे सुहृत् ? । श्रुतेऽपि तावके वाक्ये, येनैवं बत चेष्टते? ।।६५७।। શ્લોકાર્ધ :વિમલ વડે કહેવાયું – હે નાથ ! તે મારો મિત્ર શું ભવ્ય નથી? જે કારણથી તમારા વચન
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy