SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૨૧૫ ૨૧૫ બ્લોક : ततो मन्दो बुधं प्राह, पश्याऽपवरकद्वयम् । अनेनैव विभक्तेयं, नासिकाख्या महागुहा ।।३७९।। શ્લોકાર્ય : ત્યારપછી=મંદ અને બુધે નાસિકાના બે ઓરડા જોયા ત્યારપછી, મંદ બુધને કહે છે. બે અપવરકને તું જે, આના દ્વારા જ=બે ઓરડા દ્વારા જ, આ નાસિકા નામની મહાગુફા વિભક્ત છે=વિભાગ કરાયેલી છે. [૩૭૯II. શ્લોક : तदाकर्ण्य बुधेनोक्तं, भ्रातः ! सम्यग्विनिश्चितम् । एषा शिलाऽनयोर्मध्ये विभागार्थं विनिर्मिता ।।३८०।। શ્લોકાર્ચ - તે સાંભળીને મંદનું વચન સાંભળીને, બુધ વડે કહેવાયું, હે ભાઈ ! સમ્યગૂ નિશ્ચય કરાયો. આ શિલા આ બેના મધ્યમાં વિભાગ માટે નિર્માણ કરાઈ છે. Il૩૮૦|| શ્લોક : एवं च जल्पतोर्वत्स, तदानीं बुधमन्दयोः । गुहातो निर्गता काचिद्दारिका चटुलाकृतिः ।।३८१।। શ્લોકાર્ચ - આ રીતે હે વત્સ! ત્યારે બુધ અને મંદ બોલ્ય છતે ગુફામાંથી કોઈ ચટુલ આકૃતિવાળી કોઈ દારિકા નીકળી. ||૩૮૧II બ્લોક : प्रणम्य पादयोस्तूर्णं, तयोः सा राजपुत्रयोः । पुरतो दर्शितप्रीतिस्ततश्चेत्थमभाषत ।।३८२।। શ્લોકાર્ય : તે બે રાજપુત્રના ચરણમાં શીઘ પ્રણામ કરીને સન્મુખ દર્શિત પ્રીતિવાળી તેકનીકળેલી બાલિકા, ત્યારપછી આ પ્રમાણે બોલી. Il૩૮૨૨
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy