SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ ઉલ્લસિત થયેલા આનંદના પુલકના ઉભેદથી સુંદર રત્નચૂડ વિધાધર તેની વાણીથી સંતુષ્ટ થયો. II૫૧-૫૨ણા रत्नचूडेनाभिनन्दनप्रदानम् ૧૧૦ શ્લોક ઃ साधु साधु कृतं धीर! स्तवनं भवभेदिनः । त्वयेत्येवं ब्रुवाणोऽसौ, प्रादुरासीत्तदा पुरः ।। ५३ ।। રત્નચૂડ વડે અપાયેલ અભિનંદન શ્લોકાર્થ ઃ હે ધીર ! તારા વડે ભવને ભેદનાર એવા પરમાત્માનું સુંદર સુંદર સ્તવન કરાયું. આ પ્રમાણે બોલતો એવો રત્નચૂડ ત્યારે તેની આગળ=વિમલકુમારની આગળ, પ્રગટ થયો. II૫૩]I શ્લોક ઃ धन्यस्त्वं कृतकृत्यस्त्वं, जातोऽसि त्वं महीतले । યસ્યેવૃશી મહામા! મત્તિર્યુવનવાવે ।।૧૪। શ્લોકાર્થ : તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે. મહીતલમાં તું જન્મ્યો છે. હે મહાભાગ ! જેને આવા પ્રકારની ભુવનબાંધવ એવા પરમાત્મામાં ભક્તિ છે. II૫૪] શ્લોક ઃ मुक्त एवासि संसारान्निश्चितस्त्वं नरोत्तम ! । प्राप्य चिन्तामणि नैव, नरो दारिद्र्यमर्हति ।। ५५ ।। શ્લોકાર્થ ઃ હે નરોત્તમ ! તું નિશ્ચિત સંસારથી મુક્ત જ છે, ચિંતામણિને પામીને નર દરિદ્રતાને યોગ્ય નથી જ. II૫૫ાા શ્લોક ઃ एवं च कलवाक्येन, विमलं खचराधिपः । અમિનન્ય તતો નાથ, વન્દિત્વા મહ્રિનિર્મઃ ।।૬।। तदन्ते विमलस्योच्चैर्वन्दनं प्रविधाय सः । પ્રથમ વન્દ્રિતસ્સેન, નિવિષ્ટઃ શુદ્ધભૂતને ।।૭।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy