________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :તેની લક્ષ્મીને=આકાશની લક્ષ્મીને, નિજવીર્યથી ધારણ કરતો સૂર્ય જાણે કરુણાથી થયેલા પ્રભાવવાળા વૈધ જેવો થયો. રા શ્લોક :
ततोऽरुणप्रभाभिन्ने, पूर्वे गगनमण्डले । जाते रक्तेऽभ्रसङ्घाते, गतच्छाये निशाकरे ।।३।। तस्करेषु निलीनेषु, लपत्सु कृकवाकुषु । कौशिकेषु च मूकेषु, कुररेषु विराविषु ।।४।। स्वकर्मधर्मव्यापारच्छलेनेव कृतादरम् ।
सर्वं तदा जगज्जातमारोग्यार्थं नभःश्रियः ।।५।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ય :
તેથી અરુણની પ્રભાથી ભિન્ન પૂર્વ દિશાનું ગગનમંડલ રક્ત અભ્રસંઘાતવાળું થયે છતે, કાંતિ રહિત ચંદ્ર થયે છતે, તસ્કરો નિલીન થયે છતે તસ્કરો સ્વસ્થાનમાં અદશ્ય થયે છતે, કૂકડીઓ અવાજ કર્યું છd, ઘુવડો મૂક થયે છતે, ટિટોડી અવાજ કર્યું છd, આકાશની લક્ષ્મીના આરોગ્ય માટે ત્યારે સ્વકર્મધર્મના વ્યાપારના છલથી જાણે કૃત આદરવાળું, સર્વ જગત થયું. ll૩થી પી શ્લોક :
अथोदिते सहस्रांशी, प्रबुद्धे कमलाकरे । सङ्गमे चक्रवाकानां, जने धर्मपरायणे ।।६।। विमर्शः प्राह ते वत्स! महदत्र कुतूहलम् ।
भवचक्रं च विस्तीर्णं, नानावृत्तान्तसङ्कुलम् ।।७।। શ્લોકાર્ચ -
હવે સૂર્ય ઉદય પામ્ય છતે કમલાકરકમળો, પ્રબુદ્ધ થયે છતે, ચક્રવાકોનો સંગમ થયે છતે, લોક ધર્મપરાયણ થયે છતે, વિમર્શ કહે છે. હે વત્સ ! પ્રકર્ષ ! અહીં તને મહાન કુતૂહલ છે, ભવચક્ર વિસ્તારવાળું અને નાના વૃત્તાંતથી સંકુલ છે. II૬-૭થી શ્લોક :
स्तोककालावधिः शेषो, द्रष्टव्यं बहु तिष्ठति । न शक्यते ततः कर्तुमेकैकस्थानवीक्षणम् ।।८।।