________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
કુલમાં ઉત્પન્ન થનારી એવી પણ સ્ત્રીઓ પ્રકૃતિથી જ ચલચિત્તવાળી છે. હે તાત પ્રકર્ષ ! વેશ્યાઓના ચટુલપણાથી પ્રશ્નનો વિષય શું છે ? llll. શ્લોક :
कुलीना अपि भो! नार्यः, सर्वमायाकरण्डिकाः ।
को मायां जीर्णवेश्यानां, वत्स! पृच्छेत् सकर्णकः? ।।७।। શ્લોકાર્થ :
કુલીન પણ નારીઓ સર્વમાયાની કરંડિકા છે. હે વત્સ ! જીર્ણ વેશ્યાઓની માયાને સકર્ણકર બુદ્ધિમાન કોણ પૂછે? Ill શ્લોક :
शेषाभिरपि नारीभिः, स्नेहे दत्तो जलाञ्जलिः । यस्याऽऽस्था गणिकास्नेहे, स मूर्खपट्टबन्धकः ।।८।।
શ્લોકાર્થ :
શેષ પણ નારીઓ વડે સ્નેહમાં જલાંજલિ અપાયેલ છે. ગણિકાના સ્નેહમાં જેને આસ્થા છે તે મૂર્ખ પટ્ટબંધક છે=આંખ ઉપર પાટા બાંધનાર છે. દા. શ્લોક :
अन्यस्मै दत्तसंकेता, वीक्षतेऽन्यं गृहे परः ।
अन्यश्चित्ते परः पार्श्वे, गणिकानामहो नरः ।।९।। શ્લોકાર્ય :
અન્યને અપાયેલા સંકેતવાળી, અન્યને જુએ છે=ચિત્તથી અન્યને જુએ છે, ઘરમાં બીજો છે, ચિત્તમાં અન્ય છે. અહો ગણિકાની બાજુમાં બીજો નર છે. III
શ્લોક :
कुर्वन्ति चाटुकर्माणि, यावत्स्वार्थः प्रपूर्यते । च्युतसारं विमुञ्चन्ति, निर्लाक्षलक्तकं यथा ।।१०।। पुरापघसरप्राया, गणिकाः परिकीर्तिताः । ये तास्वपि च गृध्यन्ति, ते श्वानो न मनुष्यकाः ।।११।।