SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : वस्त्रभूषणताम्बूलगन्धमाल्यविलेपनैः । हृताक्षास्ते न पश्यन्ति, सहजाऽशुचिरूपताम् ।।२।। શ્લોકાર્ચ - વસ્ત્ર, ભૂષણ, તાંબૂલ, ગંધ, માલ્યના વિલેપનોથી હરાયેલી ચક્ષુવાળા તેઓ સહજ અશુચિરૂપતાને જોતા નથી=સ્ત્રીના દેહમાં વર્તતી સહજ અશુચિરૂપતાને જોતા નથી. III શ્લોક : संचरिष्णुमहाविष्ठाकोष्ठिकाभिर्विमूढकाः । वाञ्छन्तस्ताभिराश्लेषं, कुर्वन्त्येव धनक्षयम् ।।३।। શ્લોકાર્ય : સંચાર કરવાના સ્વભાવવાળી, મહાવિષ્ઠાની કોષ્ઠિકાવાળી એવી સ્ત્રીઓથી વિમૂઢ થયેલા તેઓની સાથે તે સ્ત્રીઓ સાથે, આશ્લેષને ઈચ્છતા ધનના ક્ષયને કરે જ છે. III શ્લોક : ततो भिक्षाचरप्राया, भवन्ति कुलदूषणाः । न च मूढा विरज्यन्ते, तामवस्थां गता अपि ।।४।। શ્લોકાર્થ : તેથી ભિક્ષાચરપ્રાયઃ કુલના દૂષણોવાળા થાય છે અને મૂઢ તે અવસ્થાને પામેલા પણ ભિક્ષાચર અવસ્થાને પામેલા પણ, વિરાગ પામતા નથી. Ill શ્લોક : ततस्ते प्राप्नुवन्त्येव, वेश्याव्यसननाटिताः । एवंविधानि दुःखानि, वत्स! किं चात्र कौतुकम्? ।।५।। શ્લોકાર્ચ - તેથી વેશ્યાના વ્યસનથી નાટિત થયેલા તેઓ આવા પ્રકારનાં દુઃખોને પ્રાપ્ત કરે જ છે રમણે જેવા પ્રકારનાં દુઃખો પ્રાપ્ત કર્યા એવા પ્રકારનાં દુઃખો પ્રાપ્ત કરે જ છે. હે વત્સ પ્રકર્ષ ! આમાં વેશ્યાને પરવશ થયેલા જીવોને આવાં દુઃખો થાય છે એમાં, આશ્ચર્ય શું છે ? આપા બ્લોક : चलचित्ताः प्रकृत्यैव, कुलजा अपि योषितः । વિદુત્વેન વેશ્યાનાં, તાત! વ: પ્રજ્ઞાવર ? વાદ્દા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy