________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
અભિમાનથી ફરી ફરી પોતાના દેહને જુએ છે. આમોટને=કેશને સમારે છે. ગંધને સૂંઘીને ખુશ થાય છે. ll૨૬l શ્લોક :
प्रकर्षेणोदितं माम! क एष तरुणः? तथा ।
વશ્વ પ્રસ્થિતઃ ? વિમર્થ વા, વિરેિિત મળ્ય? Iારકા શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું - હે મામા ! કોણ આ તરુણ છે અને ક્યાં પ્રસ્થિત છે ? કયા પ્રયોજનથી વિકારો વડે હણાય છે ? ||ર૭ી.
શ્લોક :
विमर्शेनोदितं वत्स! महतीयं कथानिका ।
लेशोद्देशेन ते किञ्चित, कथ्यते तन्निबोध मे ।।२८ ।। શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! પ્રકર્ષ ! આ મોટી કથાનિકા છે, લેશ ઉદ્દેશથી તને કંઈક કહેવાય છે. મારી તે કથાને તું સાંભળ. ll૨૮.
रमणस्य वेश्यासंगः
શ્લોક :
समुद्रदत्तस्य सुतो, वास्तव्योऽत्रैव पत्तने । अयं हि रमणो नाम, तरुणो भोगतत्परः ।।२९।।
રમણનો વેશ્યાસંગ
શ્લોકાર્ધ :આ જ નગરમાં વસનાર, ભોગમાં તત્પર, તરુણ, રમણ નામનો આ સમુદ્રદત્તનો પુત્ર છે. ર૯ll
શ્લોક :
बालकालात्समारभ्य, गणिकाव्यसने रतः । अयं च रमणो भद्र! न चेतयति किञ्चन ।।३०।।