________________
૭૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
दृष्टस्ताभ्यां युवा कश्चिदवतीर्णो वणिक् पथे । પુર્વતો મલિન: ક્ષામો, ખરષ્મીવરધારઃ ।।૨૨।।
શ્લોકાર્થ :
તેઓ બંને દ્વારા=વિમર્શ અને પ્રકર્ષ દ્વારા, પથમાં અવતીર્ણ, દુર્બલ, મલિન શરીરવાળો, થાકેલો, જીર્ણવસ્ત્રને ધારણ કરનાર એવો કોઈક વણિક યુવાન જોવાયો. II૨૨।।
શ્લોક ઃ
आपणे ग्रन्थिमुन्मोच्य, रूपकैस्तेन मोदकाः ।
स्रजः पर्णानि गन्धाश्च क्रीतं वस्त्रयुगं तथा ।।२३।।
શ્લોકાર્થ ઃ
તેના વડે=વણિક વડે, બજારમાં વસ્ત્રની ગ્રંથિને ખોલીને રૂપિયાઓથી મોદકો, માળાઓ, પર્ણો, ગંધો અને વસ્ત્રયુગલ ખરીદ કરાયું. II૨૩II
શ્લોક ઃ
गत्वा च निकटे वाप्यां भक्षितं तेन भोजनम् । सन्मानितं सताम्बूलं, स्नातः संपूरितोदरः ।। २४ ।
શ્લોકાર્થ :
અને નિકટમાં વાવડી પાસે જઈને તેના વડે ભોજન કરાયું, સુંદર તાંબૂલ સન્માન કરાયું, પુરાયેલા ઉદરવાળા એવા તેણે સ્નાન કર્યું. ।૨૪।।
શ્લોક ઃ
बद्धश्चामोटकः पुष्पैः, सद्गन्धैर्वासितं वपुः । તતઃ પરિસ્તેિ વસ્ત્ર, પ્રસ્થિતો રાનલીલા IIII
શ્લોકાર્થ :
આમોટક=કેશ, પુષ્પો વડે બાંધ્યો. સાંધોથી શરીરને વાસિત કર્યું. ત્યારપછી વસ્ત્રનું પરિધાન કર્યો છતે રાજલીલાથી પ્રસ્થિત થયો. ।।૨૫।।
શ્લોક ઃ
निरीक्षतेऽभिमानेन निजदेहं पुनः पुनः । સમારયતિ ચામોટ, ધમાપ્રાય મોન્તે ।।રદ્દા