________________
૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ થઈ=બિભીષણ રાજાના સૈન્યને કોઈક પાસેથી મુગટના વેચાણની વાર્તા પ્રાપ્ત થઈ. ચોરીના માલથી યુક્ત વાણિયો પ્રાપ્ત થયો. લોકની આગળથી જ ગ્રહણ કરાયોગરાજાના માણસો દ્વારા પકડાયો. શ્લોક :
ततश्च क्षणमात्रेण, लुप्तास्ते रत्नराशयः ।
બદ્ધોડીવાર , રાનવેન મદેશ્વર: નારા શ્લોકાર્ય :
ત્યારપછી ક્ષણમાત્રથી તે રત્નરાશિઓ લુપ્ત કરાઈ. મોટેથી બૂમો પાડતો આ મહેશ્વર રાજાના માણસો વડે બંધાયો. [૧] શ્લોક :
इतस्ततो भयोभ्रान्ता, वणिक्पुत्राः सकिङ्कराः ।
सर्वेऽपि बान्धवैः सार्धं, नष्टास्ते पार्श्ववर्तिनः ।।२।। શ્લોકાર્ચ -
કિંકરો સહિત સર્વ પણ પાસે રહેલા બાંધવો સાથે વાણિયાના પુત્રો ભયથી ઉત્ક્રાંત અહીંતહીં ભાગી ગયા. III બ્લોક :
ततो विलुप्तसर्वस्वः, स्वजनैः परिवर्जितः । आबद्धो लोप्नकः कण्ठे, महारासभारोपितः ।।३।। भूत्या विलिप्तसर्वाङ्गस्तस्कराकारधारकः । स राज्ञोऽपथ्यकारीति, निन्द्यमानः पृथग्जनैः ।।४।। महाकलकलध्वानसंपूरितदिगन्तरैः । નીવમાનો નૃપેનો, પુણે વૃત્તતાને પાણી विद्राणवदनो दीनः, सर्वाशानाशविह्वलः ।
तस्मिन्नेव क्षणे दृष्टः, स ताभ्यामिभ्यवाणिजः ।।६।। શ્લોકાર્ચ :
ત્યારપછી લુંટાયેલા સર્વસ્વવાળો સ્વજનોથી પરિવર્જિતત્રત્યાગ કરાયેલો, કંઠમાં ચોરીનો માલ બંધાયેલો, મોટા ગધેડા ઉપર આરોપણ કરાયેલો, ભૂતિથી વિલિત સર્વ અંગવાળો, ચોરના આકારનો ધારક, તે રાજાના અપથ્યને કરનારો છે એ પ્રમાણે સામાન્ય લોકોથી નિંદા કરાતો, રાજાથી કહેવાયેલા તાડન કરતા પુરુષો વડે મોટા કલકલ અવાજથી સંપૂરિત દિશાઓથી લઈ