________________
૫૮
श्लोड :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
प्रकर्षेणोदितं माम! किमत्र नृपमन्दिरे ।
क्षणमात्रेण संजातमीदृशं महदद्भुतम् ? ।।१६।।
श्लोकार्थ :
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! આ રાજમંદિરમાં ક્ષણમાત્રથી કેમ આવા પ્રકારનું મહાન અદ્ભુત થયું ?=ક્ષણ પૂર્વે બધા હર્ષથી નાચતા હતા અને ક્ષણ પછી બધા શોકાતુર થયા એવું અદ્ભુત डेमायुं ? ||१५|
श्लोड :
किं वाऽन्यत्रापि जायेत, विरुद्धमिदमीदृशम् ? । विमर्शेनोदितं नाऽत्र, भवचक्रेऽतिदुर्लभम् ।।१७।।
श्लोकार्थ :
અથવા અન્યત્ર પણ આવા પ્રકારનું આ વિરુદ્ધ શું થાય છે ? વિમર્શ વડે કહેવાયું. આ लवयमां मा अतिहुर्लभ नथी. ||१७||
श्लोक :
एतद्धि नगरं भद्र! परस्परविरोधिभिः ।
अमुक्तमीदृशैः प्रायो, विविधैः संविधानकैः ।। १८ ।।
श्लोकार्थ :
હે ભદ્ર ! આવા પ્રકારના પરસ્પર વિરોધી પ્રાયઃ વિવિધ સંવિધાનકો વડે આ નગર અમુક્ત
9.119211
श्लोक :
यावच्च मुक्तफूत्कारं, दारुणाऽऽक्रन्दभीषणम् । पताकाजालबीभत्सं, विषमाहतडिण्डिमम् ।।१९।। उद्वेगहेतुस्ते भद्र! नितरां जनतापकम् ।
इदं हि मृतकं रौद्रं, न निर्गच्छति मन्दिरात् ।। २० ।।
तावदन्यत्र गच्छावो, न युक्तं द्रष्टुमीदृशम् ।
परदुःखं कृपावन्तः, सन्तो नोद्वीक्षितुं क्षमाः । । २१ । । त्रिभिर्विशेषकम् ।।