________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
क्षणानिपतिता भूमौ, मृतं वीक्ष्य कुमारकम् ।
सा देवी वज्रसङ्घातताडितेवाऽतिविह्वला ।।२।। શ્લોકાર્થ :
અને તેથી હું હણાઈ છું, નિરાશ છું, હું ચોરાઈ છું એ પ્રમાણે બોલતી હે દેવ ! હે દેવ ! રક્ષણ કરો એ પ્રમાણે બોલતી, નષ્ટયેતનાવાળી, તે દેવી મરેલા કુમારને જોઈને ક્ષણથી ભૂમિ ઉપર પડી, જાણે વજના સંઘાતથી તાડિત હોય તેમ અતિવિહ્વળ થઈ. II૧-શા. શ્લોક -
हा पुत्र! जात जातेति, ब्रुवाणो मूर्च्छया यथा ।
राजापि पतितो भूमौ, मुक्तः प्राणैस्तथैव सः ।।३।। શ્લોકાર્ય :
હા પુત્ર ! થયેલો થયેલો એ પ્રમાણે બોલતો મૂચ્છથી રાજા પણ ભૂમિમાં પડ્યો. તે પ્રમાણે જ પ્રાણોથી તે પણ મુક્ત થયો રાજા પણ મુક્ત થયો. ll3II બ્લોક :
ततो हाहारवो घोरो, महाक्रन्दश्च भैरवः ।
जनोरस्ताडशब्दश्च, क्षणेन समजायत ।।४।। શ્લોકાર્ય :
તેથી ઘોર હાહારવ, મહાઆકંદ અને જનોનો ભૈરવ અને તાડ શબ્દ=છાતી ફૂટવાનો શબ્દ ક્ષણમાં થયો. ||૪|| શ્લોક :
अथ मुक्तविलोलकेशकं, दलितविभूषणभग्नशङ्खकम् । रिपुकम्पनयोषितां शतैर्वृहदाक्रन्दनकं प्रवर्तितम् ।।५।। लालाविलवक्त्रकोटरं, लुठितं भूमितले सुदीनकम् । उल्लञ्चितकेशपाशकं, बृहदाराटिविमोचतत्परम् ।।६।। हाहा हाहेति सर्वतः, करुणध्वानपरायणं जनम् ।
अथ वीक्ष्य स विस्मितेक्षणो, बुद्धः सूनुरुवाच मातुलम् ।।७।। શ્લોકાર્ચ - છૂટા થયેલા વિખરાયેલા વાળવાળું, દલિત થયેલા વિભૂષણો અને ભગ્ન રિપકંપનની સેંકડો