SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કયા કારણથી અત્યંત ઉલ્લાસ પામે છે ? શા માટે આનંદિત થાય છે ? શેના માટે આ મૃત્તિકાભાર પોતાના અંગોમાં વહન કરે છે? II૧૬. શ્લોક : चर्मावनद्धकाष्ठानि, दृढमास्फोटयन्ति किम्? । विष्ठासंभारमुक्तोल्यो, मन्दं मन्दं चलन्ति किम् ? ।।१७।। શ્લોકાર્ચ - ચર્મથી અવનદ્ધ કાષ્ઠોને કયા કારણથી દઢ આસ્ફોટન કરે છે? વિષ્ઠાના સંભારથી મુક્ત ઉલીવાળા મંદ મંદ ચાલે છે ? ll૧૭ી. બ્લોક : किं वैष सदनस्यास्य, नायकः पृथिवीपतिः । बालहास्यकरं मूढः, करोत्यात्मविडम्बनम्? ।।१८।। શ્લોકાર્ચ - કયા કારણથી આ સદનનો નાયક મૂઢ પૃથિવીપતિ, બાળકોને હાસ્યને કરાવનાર એવી આત્મવિડંબનાને કરે છે ? II૧૮II શ્લોક : तदत्र कारणं माम! यावत्रो लक्षितं मया । इदं तावन्ममाभाति, महाकौतुककारणम् ।।१९।। શ્લોકાર્ચ - તે કારણથી અહીં કારણ હે મામા ! જ્યાં સુધી મારા વડે જણાયું નથી, ત્યાં સુધી મને આ મહાકૌતુકનું કારણ જણાય છે. ll૧૯ll શ્લોક : विमर्शः प्राह ते वत्स! कथ्यतेऽत्र निबन्धनम् । यदस्य सकलस्यापि, वृत्तान्तस्य प्रवर्तकम् ।।२०।। पश्यतस्ते प्रविष्टोऽत्र, य एष नृपमन्दिरे । मिथ्याभिमानस्तेनेदं, तात! सर्वं विजृम्भितम् ।।२१।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy