________________
૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ महाकहकहध्वानः, सह रत्या प्रमोदितः । हस्ते तालान्विधायोच्चैर्हसत्येष नराधिपः ।।३।।
શ્લોકાર્થ :
તેનાથી વીંધાયેલા વિશ્વલ, રાજસમુદાય સહિત, પ્રહારથી જર્જર, આવા પ્રકારના વિકાસકરણમાં આકુલ લોકને જોઈને મહાકણકણ અવાજ વડે, રતિની સાથે પ્રમોદિત થાય છેમકરધ્વજ પ્રમોદિત થાય છે. હસ્તમાં તાળીઓને કરીને આ રાજા-મકરધ્વજ રાજા, અત્યંત હસે છે. I-30 શ્લોક :
सुहतं सुहतं देव! वदन्त इति किङ्कराः ।
महामोहादयोऽप्यस्य, हसन्तीमे पुरः स्थिताः ।।४।। શ્લોકાર્ધ :
હે દેવ ! સુહત સુહત છે એ પ્રમાણે કહેતા આ સામે રહેલા મહામોહ આદિ કિંકરો પણ આને હસે છે=મકરધ્વજથી વીંધાયેલાને જીવને જોઈને હસે છે અર્થાત્ કામદેવ જ્યારે કામનું બાણ સંસારી જીવ ઉપર મૂકે છે અને કામથી વીંધાયેલો જીવ બને છે ત્યારે કામ તાળીઓ પાડીને હસે છે અને તેની સન્મુખ રહેલા મહામોહ આદિ પણ કામને કહે છે “તેં સુંદર હયું, સુંદર હયું” એમ કહીને કામથી હણાયેલા તે જીવને જોઈને તે સર્વ અંતરંગ ચોરટાઓ હસે છે. III શ્લોક :
तत्किमत्र बहुना जल्पितेन?महाप्रसादो मे माम! कृत एवातुलस्त्वया ।
यद्राज्यलीला भुञ्जानो दर्शितो मकरध्वजः ।।५।। શ્લોકાર્થ:
તે કારણથી અહીં મહામોહના પરાક્રમમાં, વધારે કહેવાથી શું? હે મામા! તમારા વડે અતુલ મહાપ્રસાદ કરાયો છે કારણથી રાજ્યલીલાને ભોગવતો મકરધ્વજ બતાવાયો. પી
___ मकरध्वजकृतकार्यनियोगाः विमर्शेनोक्तं-वत्स! कियदद्यापीदम् ? बहुतरमत्र भवचक्रनगरे भवताऽन्यदपि द्रष्टव्यं, संभवन्त्यत्र भूरिप्रकाराणि प्रेक्षणकानि । प्रकर्षः प्राह-माम! त्वयि सप्रसादे दर्शके किं वा मम दर्शनकुतूहलं न परिपूर्येत? केवलं मकरध्वजस्य समीपे महामोहरागकेसरिविषयाभिलाषहासादयः सपत्नीकाः समुपलभ्यन्ते । अधुना मया ते तु द्वेषगजेन्द्राऽरतिशोकादयो नोपलभ्यन्ते तत् किमत्र कारणम्? किं