________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના
લોલાક્ષ રાજાનું આગમન RCोधार्थ:
રથના ઘણ ઘણના અવાજથી ગર્જિત, હાથીઓના સમૂહથી મહાઅભ્રના વિભ્રમવાળો, તીક્ષ્ણ અસ્ત્રના વિસ્તારથી પ્રકાશવાળો, ચાલતા શુક્લ અશ્વથી મોટા બગલાઓનું નિદર્શન કરાવતો, ઝરતા મદરૂપી પાણીથી મનોહર, પ્રમદભર એવા ઉદ્ધર લોકોથી સેવાતો, ઉત્પન્ન કર્યું છે અખિલ સુંદરીના મનના બૃહદ્ ઉન્માદને જેણે એવા મકરધ્વજને ધારણ કરનારો, મધુમાસને જોવાની ઈચ્છાથી શ્રેષ્ઠ રાજપુરુષોથી વેષ્ટિત, બંધુબુદ્ધિથી મેઘના આગમવાળી ઋતુની જેમ બલની સાથે रात नगरथी नीऽज्यो. ||१थी 3।। Rels :
स च वादितमर्दलैःसद्वरकंसालकवेणुराजितैः ।
कृतनृत्तविलासचारुभिर्न न भाति स्म सुचच्चरीशतैः ।।४।। स्तोमार्थ :
અને તે વાદિત થયેલા મર્દલો વડે સુંદર શ્રેષ્ઠ કંસાલક વેણુથી શોભતી, કરેલા નૃત્યના વિલાસથી સુંદર એવી સેંકડો સારી ચઢેરીઓ વડે તે રાજા, શોભતો નથી એમ નહિ અર્થાત્ શોભે છે. ||४||
ततो दृष्टस्ताभ्यां विमर्षप्रकर्षाभ्यां नगरानिर्गतो महासामन्तवृन्दपरिकरितो वरवारणस्कन्धारूढो विकसितोद्दण्डपुण्डरीकपरिमण्डलपाण्डुरेण महता छत्रेण वारितातपो मघवानिवाधिष्ठितैरावतो विबुधसमूहमध्यगतश्च स नरेन्द्रः विलोकितश्च तस्य पुरतो हष्टः कलकलायमानो भूरिसितातपत्रफेनपिण्डः क्षुभित इव महासागरश्चलत्कदलिकासहस्रकरैः स्पर्द्धया त्रिभुवनमिवाधिक्षिपन्नतिभूरितयाऽसौ जनसमुदायः, प्राप्तश्चोद्यानपरिसरे राजा । अत्रान्तरे विशेषतः समुल्लसिताश्चच्चर्यः, प्रहता मृदङ्गा, वादिता वेणवः, समुल्लसितानि कंसालकानि, रणरणायितानि मञ्जीरकाणि, प्रवर्धितस्तालारवो, विजृम्भितः षिङ्गकोलाहलः, प्रवृत्तो जयजयरवः, समर्गलीभूतो बन्दिवृन्दशब्दः, प्रवृत्ता गणिकागणाः, क्षुभितः प्रेक्षकजनः, संजाताः केलयः । ततस्ते लोकाः केचिनृत्यन्ति, केचिद्वल्गन्ति, केचिद्धावन्ति, केचित्कलकलायन्ते, केचित्कटाक्षयन्ति, केचिल्लुठन्ति, केचिदुपहसन्ति, केचिद् गायन्ति, केचिद्वादयन्ति, केचिदुल्लसन्ते, केचिदुत्कृष्टिशब्दान् मुञ्चन्ति, केचिद् बाहुमूलमास्फोटयन्ति, केचित्परस्परं मलयजकश्मीरजक्षोदरसेन कनकशृङ्गकैः सिञ्चन्ति । ततश्चैवं सति
ત્યારપછી તે વિમર્શ-પ્રકર્ષ દ્વારા નગરથી નીકળેલો મહાસામંત વંદથી પરિકરિત, શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલો, વિકસિત ઊંચા દંડવાળા પુંડરીક પરિમંડલથી પાંડુ એવા મોટા છત્રથી દૂર