________________
૩૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
વિમલાલોક નામના અંજનનો પ્રભાવ
दोडार्थ :
તેથી વિચક્ષણ વડે વિમર્શ કહેવાયો. હે ભદ્ર વિમર્શ ! જો તારું તેવા પ્રકારનું છે–તેવા પ્રકારનું मशन छ, तो भने शीध्र ते न पाय. ||3५४|| Rels:
ततोऽनुग्रहबुद्ध्यैव, सादरं प्रतिपादितम् । विचक्षणाय निःशेषं, विमर्शेन तदञ्जनम् ।।३५५।। ततस्तदुपयोगेन, क्षणादेव पुरःस्थितम् ।
विचक्षणेन यदृष्टं, तदिदानीं निबोधत ।।३५६।। Cोधार्थ:
તેથી અનુગ્રહબુદ્ધિથી જ આદરપૂર્વક વિચક્ષણને વિમર્શ વડે નિઃશેષ તે અંજન પ્રતિપાદન કરાયું. તેથી=વિમર્શે તે અંજનનું પ્રતિપાદન કર્યું તેથી, તેના ઉપયોગથી ક્ષણમાં જ આગળ રહેલું જે વિચક્ષણ વડે જોવાયું તેને હમણાં તમે સાંભળો. ||૩૫૫-૩૫૬ll Gोs :
यत्तल्लोकशताकीर्णं, पुरं सात्त्विकमानसम् । यश्चासौ विमलस्तुङ्गो, विवेको नाम पर्वतः ।।३५७।। यच्च तच्छिखरं रम्यमप्रमत्तत्वनामकम् । यच्चोपरिष्टात्तस्यैव, निविष्टं जैनसत्पुरम् ।।३५८।। ये च लोका महात्मानः, साधवस्तनिवासिनः । यश्च चित्तसमाधानो, मध्यस्थस्तत्र मण्डपः ।।३५९।। या च निःस्पृहता नाम, वेदिका तत्र संस्थिता । तस्याश्चोपरि यच्चारु, जीववीर्यं महासनम् ।।३६० ।। चारित्रधर्मराजश्च, परिवारविवेष्टितः । ये च तस्य गुणाः शुभ्रा, ये च तेषां महीभुजाम् ।।३६१।। तदिदं भो महाराज! तदानीं नरवाहन! । विचक्षणेन निःशेषं, साक्षादेवावलोकितम् ।।३६२।। षड्भिः कुलकम्।।