________________
૩૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
तात! दृष्टविपाकेयं, रसना साम्प्रतं जडे ।
दुहिता दोषपुञ्जस्य, रागकेसरिमन्त्रिणः ।।३४१।। બ્લોકાર્ય :
હે તાત ! હમણાં જડમાં દષ્ટવિપાકવાળી આ રસના દોષપુંજ એવા રાગકેસરીના મંત્રી વિષયાભિલાષની પુત્રી છે. ll૩૪૧TI શ્લોક :
तदेनामधुना दुष्टां, भार्यां दुष्टकुलोद्भवाम् ।
सर्वथा त्यक्तुमिच्छामि, ताताऽहं त्वदनुज्ञया ।।३४२।। શ્લોકાર્ચ -
તે કારણથી હે તાત! દુષ્ટ કુલથી ઉત્પન્ન થયેલી દુષ્ટ એવી આ ભાર્યાને હમણાં સર્વથા ત્યાગ કરવા માટે હું તમારી અનુજ્ઞાથી ઈચ્છું છું. l૩૪રા. બ્લોક :
ततः शुभोदयेनोक्तं भार्येति प्रथिता जने ।
तवेयं रसना तस्मानाकाण्डे त्यागमर्हति ।।३४३।। શ્લોકાર્ય :
તેથી શુભોદય વડે કહેવાયું. લોકમાં તારી ભાર્યા એ પ્રમાણે આ રસના પ્રસિદ્ધ થઈ છે તે કારણથી અકાંડમાં ત્યાગ કરવો ઉચિત નથી. ll૧૪al બ્લોક :
अतः क्रमेण मोक्तव्या, त्वयेयं वत्स! सर्वथा ।
तदत्र प्राप्तकालं ते, तदाकर्णय साम्प्रतम् ।।३४४।। શ્લોકાર્ચ -
આથી હે વત્સ! તારા વડે વિચક્ષણ વડે, આ રસના, ક્રમસર સર્વથા ત્યાગ કરાવી જોઈએ. તે કારણથી અહીં રસનાના ત્યાગના વિષયમાં, તારો પ્રાપ્તકાલ છે. તેને હમણાં સાંભળ. ll૧૪૪ll શ્લોક -
ये ते तुभ्यं महात्मानो, विमर्शेन निवेदिताः । विवेकपर्वतारूढा, महामोहादिसूदनाः ।।३४५।।