________________
૩૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વત્સ પ્રકર્ષ ! તે=જેનપુરમાં વસવાથી પસાર થતો કાલ, અનુક્ષણ તારી વૃદ્ધિ માટે થાય છેતારી તત્વબુદ્ધિની વૃદ્ધિ માટે થાય છે. ll૧૦૯ll શ્લોક :
एवं भवतु तेनोक्ते, पुनर्मासचतुष्टयम् ।
स्थित्वा समागतौ गेहे, हृष्टौ स्वस्त्रीयमातुलौ ।।३१०।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે થાવ=અહીં આપણે અધિક વસીએ એ પ્રમાણે થાવ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે ફરી ચાર માસ રહીને હર્ષિત થયેલા મામા-ભાણેજ ઘરે આવ્યા. ll૧૧ ll
विमर्शप्रकर्षयोः गृहागमनम्
શ્લોક :
अथ प्रविष्टौ तौ गेहे, दत्तास्थाने शुभोदये । भार्यायुक्ते च तस्यैव, निकटस्थे विचक्षणे ।।३११।।
વિમર્શ અને પ્રકર્ષનું ગૃહઆગમન
બ્લોકાર્થ :
હવે સ્થાપન કરાયેલી સભાવાળો શુભોદય હોતે છતે અને તેના જ શુભોદયના નિકટમાં જ, ભાર્યાથી યુક્ત વિચક્ષણ હોતે છતે તે બંને ઘરમાં પ્રવેશ્યા=મામા-ભાણેજ ઘરમાં પ્રવેશ્યા. ll૧૧T. શ્લોક :
ततो विधाय सद्भक्त्या, प्रणामं विहिताञ्जली । तेषां पुरो निविष्टौ तौ, विनयाच्छुद्धभूतले ।।३१२।।
શ્લોકાર્ધ :
ત્યારપછી સર્ભક્તિથી કરાયેલી અંજલીવાળા પ્રણામ કરીને તેઓની આગળ તે બંને મામાભાણેજ, વિનયથી શુદ્ધ ભૂતલમાં બેઠા. ll૩૧૨ના
શ્લોક :
बलादुत्थाप्य बुद्ध्याऽसौ, विमर्शः स्निग्धचेतसा । आलिङ्गितः प्रयत्नेन, तद्भा च पुनः पुनः ।।३१३।।