________________
309
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ cोs:
ततो मयेदं ते वत्स! समासेन निवेदितम् ।
गच्छावः साम्प्रतं द्वारे, यदि पूर्ण कुतूहलम् ।।२६९।। लोकार्थ :
તેથી હે વત્સ! મારા વડે તને આ સંક્ષેપથી નિવેદન કરાયું. હવે જો કુતૂહલ પૂર્ણ થયું હોય તો આપણે બે દ્વારમાં જઈએ=આપણા સ્વસ્થાન એવા ભૂતલ નગરમાં જઈએ. ll૨૬૯ll. टोs :
एवं भवतु तेनोक्ते, विनिर्गत्य विलोकितम् ।
चतुरङ्गं बलं ताभ्यां, तदीयं तच्च कीदृशम् ।।२७०।। दोडार्थ :
આ રીતે થાવ=આપણે દ્વારમાં જઈએ આ પ્રમાણે થાઓ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છd નીકળીને તે સ્થાનથી નીકળીને, તે બંને દ્વારા તત્સંબંધી ચારિત્રધર્મ સંબંધી, ચતુરંગબલ वायु. मने वा प्रार® छ ? ||२७०।।
चारित्रनृपसैन्यम्
Cोs:
गाम्भीर्योदार्यशौर्यादिनामभिः स्यन्दनैः सदा । प्रेङ्खघणघणारावपूरिताशेषदिक्पथम् ।।२७१।। यशःसौष्ठवसौजन्यप्रश्रयादिमहागजैः । विलसत्कण्ठनिर्घोषसंरुद्धभुवनोदरम् ।।२७२।। बुद्धिपाटववाग्मित्वनैपुण्यादितुरङ्गमैः । महाहेषारवापूर्णसत्प्रजाकर्णकोटरम् ।।२७३ ।। अचापलमनस्वित्वदाक्षिण्यादिपदातिभिः । अलब्धगाधविस्तीर्णस्तिमितोदधिविभ्रमम् ।।२७४।। चतुर्भिः कलापकम्।। ततश्चैवंविधं वीक्ष्य, चतुरङ्गं महाबलम् । प्रकर्षश्चेतसा तुष्टः, प्रोवाच निजमातुलम् ।।२७५ ।।