________________
૨૮૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
વળી અહીં=સદ્ધોધ મંત્રીના વિષયમાં, બહુ કહેવાથી શું? આ સર્બોઘ મંત્રી, વિમલદેષ્ટિવાળો અનંતદ્રવ્યપર્યાયવાળા ચરાચર જગતને જુએ છે. ll૧૭ll. શ્લોક :
निपुणो नीतिमार्गेषु, वत्सलश्च महीपतेः ।
चिन्तको राज्यकार्याणां, बले च विहितादरः ।।२१८ ।। શ્લોકાર્ચ -
નીતિમાર્ગમાં નિપુણ, મહીપતિનો વત્સલ=ચારિત્રધર્મનો વત્સલ, રાજ્યનાં કાર્યોનો ચિંતકચારિત્રધર્મના રાજ્યની વૃદ્ધિનાં કાર્યોનો ચિંતક, અને બલમાં ચાઅિધર્મના બલમાં, વિહિત આદરવાળો છે=સબોધ મંત્રી છે. ll૧૮ શ્લોક :
प्रियो महत्तमस्योच्चैस्तस्य च स्थिरताकरः । सकलेऽपि जगत्यत्र, सचिवो नास्त्यमूदृशः ।।२१९ ।।
શ્લોકાર્ય :
તે મહત્તમને સમ્યગ્દર્શન મહત્તમને, અત્યંત સ્થિરતા કરનારો, પ્રિય, સકલપણ જગતમાં આના જેવો મંત્રી નથી. ર૧૯II. શ્લોક :
વિખ્યज्ञानसंवरणस्यायं, प्रतिपक्षतया स्थितः । क्षयोपशमतस्तस्य, क्षयाच्च द्विविधो मतः ।।२२०।।
શ્લોકાર્ધ :
વળી જ્ઞાનસંવરણનો આ સર્બોઘ મંત્રી, પ્રતિપક્ષપણાથી રહેલો તેના=જ્ઞાનસંવરણના, ક્ષયોપશમથી અને ક્ષયથી બે પ્રકારનો મનાયો છે. ll૨૨૦ll.
બ્લોક :
इयं तु निकटे वत्स! निर्मलाङ्गी सुलोचना । मन्त्रिणोऽवगतिर्नाम, भार्याऽस्यैव वरानना ।।२२१ ।।