________________
૨૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હે તાત ! જે આ નવમું ડિભરૂપ મનોહર આ આકિંચન નામવાળું મુનિઓને અતિવલ્લભ, પ્રાપ્ત સૌષ્ઠવવાળું, શુદ્ધ સ્ફટિક જેવું નિર્મલ એવું આ=અકિંચન નામનું બાળક, હે વત્સ ! મુનિઓ વડે બાહ્ય-અંતરંગ પરિગ્રહને ત્યાગ કરાવે છે. II૧૮૨-૧૮૩ll શ્લોક :
રૂદં તુ વશમં તાત! વિમરૂપ મનોદરમ્ ब्रह्मचर्यमिति ख्यातं, मुनीनां हृदयप्रियम् ।।१८४ ।। दिव्यौदारिकसम्बन्धं, मनोवाक्काययोगतः ।
अब्रह्म वारयत्येतत्कृतकारणमोदनैः ।।१८५।। શ્લોકાર્ચ -
વળી હે તાત ! આ દશમું મનોહર બાળક રૂપ બ્રહ્મચર્ય એ પ્રમાણે ખાત મુનિઓના હૃદયને પ્રિય, દિવ્ય અને ઔદારિક સંબંધવાળા અબ્રહ્મને મન, વચન, કાયાના યોગથી કરણ, કરાવણ અને અનુમોદન વડે આ વારણ કરે છે. II૧૮૪-૧૮૫ll શ્લોક :
तदेष दशभिर्वत्स! मानुषैः परिवारितः ।
पुरेऽत्र विलसत्येवं, यतिधर्मः स्वलीलया ।।१८६।। શ્લોકાર્ચ -
હે વત્સ ! દશ મનુષ્યોથી પરિવારિત એવો તે આ યતિધર્મ સ્વલીલાથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, આ પુરમાં=જેનનગરમાં, વિલાસ કરે છે. I૧૮૬ાા શ્લોક :
एषाऽत्र विलसद्दीप्तिर्बालिकाऽमललोचना ।
सद्भावसारता नाम, भार्याऽस्य मुनिवल्लभा ।।१८७।। શ્લોકાર્થ :
અહીં=જેનનગરમાં, વિલાસ પામતી દીતિવાળી આ બાલિકા, અમલલોચનવાળી સર્ભાવસારતા નામવાળી આની ભાર્યા યતિધર્મની પત્ની, મુનિને વલ્લભ છે. ||૧૮૭ી.
બ્લોક :
अस्यां जीवति जीवन्त्यां, मरणेऽस्या न जीवति । अत्यर्थं रतचित्तोऽस्यां, राजसूनुरयं सदा ।।१८८।।