________________
૨૬૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
प्रायश्चित्तं च दशधा, विनयं च चतुर्विधम् ।
वैयावृत्यं च कुर्वन्ति, दशधैवास्य वीर्यतः ।।१६४।। શ્લોકાર્થ :
અને દશ પ્રકારનો પ્રાયશ્ચિત, ચાર પ્રકારનો વિનય અને દશ પ્રકારના વૈયાવચ્ચને આના વીર્યથી–તપના વીર્યથી, કરે છે. ||૧૬૪ll શ્લોક :
पञ्चप्रकारं स्वाध्यायं, द्वेधा ध्यानं च सत्तमम् ।
सततं कारयत्येष, मुनिलोकं नरोत्तमः ।।१६५।। શ્લોકાર્ય :
પાંચ પ્રકારનો સ્વાધ્યાય, બે પ્રકારનું ઉત્તમ ધ્યાન આ નરોતમeતપ નામનો નરોત્તમ, સતત મુનિલોકને કરાવે છે. I૧૬પી શ્લોક :
गणोपधिशरीराणामाहारस्य च निःस्पृहाः ।
प्राप्ते काले प्रकुर्वन्ति, त्यागमेतेन चोदिताः ।।१६६।। શ્લોકાર્ચ -
અને આનાથી પ્રેરણા કરાયેલા તપથી પ્રેરણા કરાયેલા, નિઃસ્પૃહ એવા મુનિઓ પ્રાપ્ત કાલમાં ગણ, ઉપધિ, શરીર અને આહારનો ત્યાગ કરે છે. ll૧૬૬ll શ્લોક :
लेशोदेशादिदं वत्स! तपोयोगविचेष्टितम् ।
वणितं विस्तरेणास्य, वर्णने नास्ति निष्ठितिः ।।१६७।। શ્લોકાર્ચ -
હે વત્સ! પ્રકર્ષ! લેશ ઉદ્દેશથી આ તપયોગનું વિશેષ ચેષ્ટિત વર્ણન કરાયું. વિસ્તારથી આના વર્ણનમાં નિષ્ઠિતિ=સમાપ્તિ નથી. ll૧૬૭ll શ્લોક :
यस्त्वयं दृश्यते वत्स! षष्ठोऽमीषां मनोरमः । વ7મો મુનિનોચ, સંયમથ્થો નરોત્તમ: પાક્ટા