________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૫૩ श्लोकार्थ:
સજ્જનો વડે ભક્તિથી સ્મરણ કરાયેલું, જોવાયેલું આ મુખ=ભાવ નામનું મુખ, નિઃશેષ પાપના સમૂહના દલનને શીઘ કરે છે. II૧૨૬ टोs:
अस्यादेशादिमे जैना, भावयन्तीह सज्जनाः । समस्तवस्तुविस्तारमतितुच्छं विनश्वरम् ।।१२७।। नास्तीह शरणं लोके, दुःखपीडितदेहिनाम् । एकश्च जायते जन्तुम्रियते च भवोदधौ ।।१२८ ।। यदिदं देहिनां किञ्चिच्चित्ताबन्धविधायकम् । शरीरं धनमन्यद्वा, सर्वं तद्भिन्नमात्मनः ।।१२९।। मूत्रान्त्रक्लेदजम्बालपूरितं च कलेवरम् । तदत्रात्यन्तबीभत्से, शुचिगन्धो न विद्यते ।।१३०।। माता भूत्वा पुनर्भार्या, भवत्यत्र भवोदधौ । कर्मास्रवो भवत्येव, पापानुष्ठानकारिणाम् ।।१३१ ।। निवृत्तानां सदाचाराज्जायते वरसंवरः । तपसा तु भवत्येव, सततं कर्मनिर्जरा ।।१३२।। मृता जाताश्च सर्वेऽपि सर्वस्थानेषु जन्तवः । भक्षितानि च सर्वाणि रूपिद्रव्याणि जन्तुना ।।१३३।। संसारसागरोत्तारकारकश्च जिनोदितः ।
धर्मः सुदुर्लभा चात्र, बोधिः सर्वज्ञदर्शने ।।१३४।। अष्टभिः कुलकम्।। लोकार्थ:
આના આદેશથી ભાવ રૂપ મુખના આદેશથી, આ જૈન સજજનો અહીં=જેનસપુરમાં, ભાવન 5 छ. शुंभावन 52 छ ? ते जता छ – समस्त वस्तुनो विस्तार=धन, वैभव, स्वानो વગેરે સમસ્ત વસ્તુનો વિસ્તાર, અતિતુચ્છ વિનશ્વર છે. અહીં લોકમાં દુઃખથી પીડિત જીવોને શરણ નથી=બાહ્ય વસ્તુઓ શરણ નથી. ભવરૂપી સમુદ્રમાં એકલો જીવ જન્મે છે અને મરે છે. દેહીઓને જે આ કંઈ ચિતના આબંધને કરનારું સ્નેહને કરનારું, શરીર, ધન કે અન્ય સર્વ તે આત્માથી ભિન્ન છે. મૂત્ર, અંક=આંતરડા, ક્લેદના જખાલથી પૂરિત એવું ક્લેવર છે. તે કારણથી અત્યંત બીભત્સ એવા આમાં ક્લેવરમાં, શુચિનો ગંધ વિધમાન નથી. આ ભવોદધિમાં માતા