________________
૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ મુગટથી સ્પર્શેલા ચરણવાળો, પ્રભાવ માત્રથી સંસિદ્ધ કાર્યના વિસ્તાર વડે સુસ્થિત રાજાધિરાજ સર્વત્ર બેઠેલો વિક્ટરનો અધિપતિ છે. ll૪૮-૪૯ll. શ્લોક :
अयं पुनर्महामोहस्तत्सैन्यपरिपालकः ।
तद्दत्ततन्त्रसैन्यश्च, तत्कोशपरिवर्धकः ।।५।। શ્લોકાર્ચ -
વળી તેના સૈન્યનો પરિપાલક, તેનાથી અપાયેલા તંત્ર અને સૈન્યવાળો, તેના કોશનો પરિવર્ધક કર્મપરિણામ રાજાના કોશનો પરિવર્ધક, આ મહામોહ છે. I૫oll શ્લોક :
तदादेशकरो नित्यं, तथापि गुरुपौरुषः ।
नूनं तं पालयत्येष, राजकार्ये यथेच्छया ।।५१।। શ્લોકાર્ધ :નિત્ય તેના આદેશને કરનારો તોપણ ગરુ પૌરુષવાળો આ=મહામોહ, રાજકાર્યમાં યથેચ્છાથી ખરેખર તેનું પાલન કરે છે–રાજ્યનું પાલન કરે છે. ૫૧ બ્લોક :
तेनैष लौकिकी वाचोयुक्तिमाश्रित्य पण्डितैः ।
महासननिविष्टोऽपि, ऊो राजा निगद्यते ।।५२।। શ્લોકાર્ચ -
તે કારણથી લોકિકી વાણીની યુક્તિને આશ્રયીને મહાન આસનમાં બેઠેલો પણ ઊર્ધ્વ એવો આ પંડિતો વડે રાજા કહેવાય છે. આપણા શ્લોક :
नानयोभिद्यते तात! तस्माद् भेदः परस्परम् ।
यस्मादेकमिदं राज्यमेतत्तुभ्यं निवेदितम् ।।५३।। શ્લોકાર્થ :
હે તાત પ્રકર્ષ ! તે કારણથી આ બેનો કર્મપરિણામ અને મહામોહનો, પરસ્પર ભેદ નથી, જે કારણથી એક જ આ રાજ્ય છે એ તને નિવેદન કરાયું. પિBI.