________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तस्यैषा भुज्यते सर्वा, चित्तवृत्तिर्महाटवी ।
वीर्येण तं बहिष्कृत्य, स्वीकृताऽऽभ्यां न संशयः ।।४५।। શ્લોકાર્ચ -
વીર્યથી તેને બહાર કરીને તેની આ સર્વ ચિત્તવૃત્તિ મહાઅટથી આ બંને દ્વારા સ્વીકાર કરાયેલી ભોગવાય છે, સંશય નથી. ll૪પી. શ્લોક :
प्रकर्षणोक्तंकियान् कालो गृहीताया, वर्तते माम! मे वद ।
विमर्शः प्राह नैवाऽऽदिं, जानेऽहमपि तत्त्वतः ।।४६।। શ્લોકાર્ય :
પ્રકર્ષ વડે કહેવાયું – ગ્રહણ કરાયેલાનોસંસારી જીવના રાજ્યને ગ્રહણ કરાયેલાનો, કેટલો કાળ વર્તે છે? હે મામા ! મને કહો. વિમર્શ કહે છે – આદિને-કર્મપરિણામ અને મહામોહને રાજ્યની પ્રાપ્તિ થઈ તેની આદિને, તત્ત્વથી હું પણ જાણતો નથી. ll૪૬ના શ્લોક :
तदेष परमार्थस्ते, कथ्यते वत्स! साम्प्रतम् ।
निःशेषं प्रलयं याति, येन तावकसंशयः ।।४७।। શ્લોકાર્ય :
તે કારણથી તને હે વત્સ ! હમણાં આ પરમાર્થ કહેવાય છે જેનાથી તારો સંશય નિઃશેષ પ્રલયને પામશે. l૪૭ી શ્લોક :
स कर्मपरिणामाख्यो, दानोद्दालनतत्परः । प्रणताऽशेषसामन्तकिरीटच्छुरितांऽघ्रिकः ।।४८।। प्रभावमात्रसंसिद्धकार्यविस्तारसुस्थितः ।
राजाधिराजः सर्वत्र, निविष्टो विष्टराधिपः ।।४९।। युग्मम्।। શ્લોકાર્ચ - તે કર્મપરિણામ નામનો રાજા દાન કરવામાં અને ઝૂંટવવામાં તત્પર, નમેલા અશેષ સામંતના