________________
૨૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
હે વત્સ ! બાહ્ય પરિગ્રહમાં અને પોતાના શરીરમાં આમનું ચિત્ત લગ્ન નથી. જેમ જલ અને કાદવમાં કમલ લગ્ન નથી. Il3oll. શ્લોક :
सत्यं भूतहितं वाक्यममृतक्षरणोपमम् ।
एते परीक्ष्य भाषन्ते, कार्ये सति मिताक्षरम् ।।३१।। શ્લોકાર્થ :
આ=મહાત્માઓ, કાર્ય હોતે છતે પરીક્ષા કરીને સત્ય, જીવોને હિત કરનારું, અમૃતના ક્ષરણની ઉપમાવાળુ=અમૃત ઝરતું હોય તેવું વાક્ય પરિમિત અક્ષરવાળું બોલે છે. l૩૧l. શ્લોક :
असङ्गयोगसिद्ध्यर्थं, सर्वदोषविवर्जितम् ।
आहारमेते गृह्णन्ति, लौल्यनिर्मुक्तचेतसः ।।३२।। શ્લોકાર્ય :
અસંગના યોગની સિદ્ધિ માટે=સંસારના સર્વ ભાવો પ્રત્યે સંગ વગરનું ચિત્ત નિષ્પન્ન થાય તેની સિદ્ધિ માટે, લોલ્યથી નિર્મુક્ત ચિત્તવાળા આ મહાત્માઓ સર્વ દોષવર્જિત આહારને ગ્રહણ કરે છે. ll૩રા શ્લોક :
किञ्चेह बहुनोक्तेन? चेष्टा या या महात्मनाम् ।
सा सा भगवतामेषां, महामोहादिसूदनी ।।३३।। શ્લોકાર્ચ -
અહીં=મહાત્માઓના સ્વરૂપમાં વધારે કહેવાથી શું ? ભગવાન એવા આ મહાત્માઓની જે જે ચેષ્ટાઓ છે તે તે ચેષ્ટાઓ મહામોહાદિને નાશ કરનારી છે. ll૧૩||
तेन वत्स! भगवतामेतेषां सम्बन्धिन्याऽपेक्षया तस्यां चित्तवृत्तिमहाटव्यामेवं जानीहि यदुतअत्यन्त-शुष्का सा प्रमत्तता नदी, विरलीभूतं तद्विलसितपुलिनं, परिभग्नश्चित्तविक्षेपमण्डपः, निरस्ता तृष्णावेदिका, विघटितं विपर्यासविष्टरं, संचूर्णिता चाविद्यागात्रयष्टिः, प्रलीनो महामोहराजः, उच्चाटितो महामिथ्यादर्शन-पिशाचः, निर्नष्टो रागकेसरी, निर्जितो द्वेषगजेन्द्रः, विपाटितो मकरध्वजः, विदारितो विषयाभिलाषः, निर्वासिता महामूढतादयस्तद्भार्याः, विहिंसितो हासभटः, विकर्तिते जुगुप्सारती