SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ વાવ બ્લોક : एवं भवतु तेनोक्ते, तौ गतौ तत्र सत्पुरे । दृष्टाश्च साधवस्तत्र, निर्मलीमसमानसाः ।।२६।। શ્લોકાર્ચ - આ પ્રમાણે થાઓ-મામા કહે છે એ પ્રમાણે થાઓ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે તે બંને ત્યાં અપ્રમતશિખર ઉપર, સપુરમાં ગયા. અને ત્યાં નિર્મલ માનસવાળા સાધુઓ જોવાયા. ||રકા શ્લોક : विमर्शः प्राह भद्रेते, ते लोका यैर्महात्मभिः । निक्षिप्ता निजवीर्येण, महामोहादिभूभुजः ।।२७।। શ્લોકાર્થ : વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ તે લોકો છે જે મહાત્માઓ વડે નિજવીર્યથી મહામોહાદિ રાજાઓ દૂર ફેંકાયા છે. ll૧૭થી શ્લોક : सर्वे भगवतामेषां, बान्धवा वत्स! जन्तवः । एते त्रसेतराणां च, बान्धवाः सर्वदेहिनाम् ।।२८।। શ્લોકાર્ચ - હે વત્સ! આ ભગવાન સાધુઓના સર્વ જીવો બંધુઓ છે. અને ત્રણ-ઈતર સર્વ જીવોના આ= સાધુઓ બંધુઓ છે. ll૧૮ શ્લોક : समस्ता मातरोऽमीषां, नरामरपशुस्त्रियः । एतेऽपि सूनवस्तासां, भगवन्तो नरोत्तमाः ।।२९।। શ્લોકાર્ચ - સમસ નર, અમર, પશુઓની સ્ત્રીઓ આમની માતા છે. આ પણ ભગવાન નરોત્તમ એવા મુનિઓ તેઓના=સર્વ સ્ત્રીઓના, પુત્ર છે. ર૯ll શ્લોક : बाह्ये परिग्रहे वत्स! निजेऽपि च शरीरके । चित्तं न लग्नमेतेषां, पद्मवज्जलपङ्कयोः ।।३०।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy