________________
૨૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
तदेवमेते सर्वेऽपि, भूमिष्ठपुरवासिनः ।
अनेन कारणेनोक्ता, मिथ्यादर्शनमोहिताः ।।९।। શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભૂમિમાં રહેલા પુરવાસી આ સર્વ પણ આ કારણથી મિથ્યાદર્શન મોહિત કહેવાયા=મોક્ષના પરમાર્થને જાણતા નથી. એ કારણથી મિથ્યાદર્શન મોહિત કહેવાયા. ll૯ll
सत्यनिर्वृतिमार्गः
શ્લોક :
एते तु शिखरारूढाः, पुरे वास्तव्यका जनाः । યં વનિ સ નિમિચ્યો, નિવૃત પ્રમુખ પથ સારા
સત્ય નિવૃતિનો માર્ગ
શ્લોકાર્થ :
વળી, શિખરમાં આરૂઢ, નગરમાં વસનાર આ લોકો જેને કહે છે તે નિર્મિધ્ય-સત્ય, નિવૃતિનો પ્રગુણ માર્ગ છે. ||૧૦.
શ્લોક :
ततश्चयथावस्थितसन्मार्गवेदिनां वीर्यशालिनाम् ।
महत्तमो न बाधायै, मिथ्यादर्शननामकः ।।११।। શ્લોકાર્ચ -
અને તેથી યથાવસ્થિત સન્માર્ગને જાણનારા વીર્યશાલીઓને મિથ્યાદર્શન નામનો મહત્તમ બાધ માટે થતો નથી. II૧૧II
શ્લોક :
ज्ञानश्रद्धानपूतास्ते, निःस्पृहा भवचारके । चारित्रयानमारुह्य, निर्वृतिं यान्ति मानवाः ।।१२।।