________________
૧૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫
શ્લોકાર્ચ -
અહીં=માનવાવાસમાં, બીજુ વૈશેષિક નામનું નગર કહેવાય છે અને જે આના મધ્યમાં રહેલા છે=વૈશિષક નગરમાં રહેલા છે, તે લોકો વૈશેષિક કહેવાય છે. ll૧૪ શ્લોક :
तथाऽपरं जनैः सांख्यं, पुरमत्र प्रकाशितम् ।
सांख्याश्च ते विनिर्दिष्टा, लोका येऽत्र वसन्ति भोः ।।३५ ।। શ્લોકાર્થ :
અને અહીં=માનવાવાસમાં, અપર સાંખ્ય નામનું નગર લોકો વડે પ્રકાશિત છે અને જે અહીં વસે છે તે સાંખ્ય કહેવાયા છે. IlઉપIL શ્લોક :
इहापरं पुनर्बोद्धं, पुरमाख्यायते जनैः ।
प्रसिद्धा बौद्धसंज्ञाश्च, ते जना येऽस्य मध्यगाः ।।६।। શ્લોકાર્ચ -
અહીં બીજું વળી બોદ્ધ નગર જનો વડે કહેવાયું છે અને જે આના મધ્યમાં લોકો રહે છે તે બોદ્ધ સંજ્ઞાવાળા પ્રસિદ્ધ છે. ll૩૬ll શ્લોક :
मीमांसकपुरं नाम, तथाऽन्यत्परिकीर्तितम् ।
मीमांसकाश्च गीयन्ते, ते लोका येऽत्र संस्थिताः ।।३७।। શ્લોકાર્થ :
અને મીમાંસક નામનું નગર અન્ય કહેવાયું છે. અહીં=મીમાંસક નગરમાં, જે રહેલા છે તે લોકો મીમાંસક કહેવાય છે. ll૧૭ll શ્લોક :
लोकायतमिति प्रोक्तं, पुरमत्र तथाऽपरम् ।
વાસ્થત્યા તે નોા, જે વાસ્તવ્ય: પુરેડદ્ર મો: ! રૂટા શ્લોકાર્ચ -
અને અહીં માનવવાસમાં, અપર લોકાયત એ પ્રમાણે નગર કહેવાયું છે. અને જે આ નગરમાં વસનારા છે તે લોકો બાહસ્પત્ય કહેવાય છે. II3ZIL