SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तथापि प्रतिभासन्ते, तेषां मोहितचेतसाम् । यथैते सुहृदोऽस्माकं, वत्सलाः सुखहेतवः ।।१४।। શ્લોકાર્ચ - તોપણ મોહિત ચિત્તવાળા તે જીવોને જે પ્રમાણે આ અમારા મિત્રો, વત્સલ સુખના હેતુઓ પ્રતિભાસે છે. ૧૪ll શ્લોક : इदं च नगरं वत्स! दुःखसङ्घातपूरितम् । तथाप्यत्र स्थिता लोका, मन्यन्ते सुखसागरम् ।।१५।। શ્લોકાર્ચ - અને હે વત્સ ! દુઃખ સંઘાતથી પૂરિત આ નગર છે તોપણ અહીં રહેલા લોકો સુખસાગરને માને છે. ll૧પા શ્લોક : निश्चिन्ता निर्गमोपाये, वसनेनाऽत्र मोदिताः । નિવસત્તિ સદ્દા તુષ્ટા, મદામોદાદ્રિવાન્ય: સાઉદ્દા. શ્લોકાર્ચ - નિર્ગમનના ઉપાયમાં નિશ્ચિત, અહીં=ભવચક્રમાં, વસનથી આનંદ પામેલા, મહામોહાદિ બાંધવો સાથે સદા તોષવાળા વસે છે=ભવચક્રથી નીકળીને મોક્ષમાં જવાના ઉપાયમાં ચિંતા વગરના ભવચક્રમાં વસવાથી આનંદ પામેલા મહામોહાદિ બાંધવોની સાથે સદા તુષ્ટ વસે છે. ll૧૬ll શ્લોક : योऽपि निर्गमनोपाय, भवचक्रात्प्रभाषते । तस्याप्येतेऽपि रुष्यन्ति, यथैष सुखवञ्चकः ।।१७।। શ્લોકાર્ચ - ભવચક્રથી નિર્ગમનના ઉપાયને જે પણ કહે છે, તેને પણ આ જીવો રોષ કરે છે. જે પ્રમાણે આ સુખના વંચક છે–તપ ત્યાગાદિ કરીને આત્મહિત સાધનારા જીવો પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં પોતાને જે ઉત્તમ ભોગો મળ્યા છે તે ઉત્તમ ભોગોના સુખના વંચક છે, તેથી મૂર્ખાઓ છે એમ માને છે. II૧૭I
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy