________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :પ્રકર્ષ કહે છે
જો આ પ્રમાણે છે=ભવચક્ર નગર દુઃખબહુલ છે, તો આ નગરમાં વસતા જનો શું અત્યંત નિર્વેદવાળા છે અથવા નથી ? એ પ્રકારે નિવેદન કરો. Ile
શ્લોક ઃ
૧૮૦
—
विमर्शेनोदितं वत्स ! निर्वेदो नास्ति देहिनाम् ।
अत्रापि वसतां नित्यं, तत्राऽऽकर्णय कारणम् ।।१०।।
શ્લોકાર્થ ઃ
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! અહીં પણ વસતા જીવોને નિત્ય નિર્વેદ નથી. ત્યાં કારણ સાંભળ. ||૧૦||
શ્લોક ઃ
य एते कथितास्तुभ्यं, महामोहादिभूभुजः ।
अन्तरङ्गाः स्ववीर्येण, वशीकृतजगत्त्रयाः । । ११ । ।
શ્લોકાર્થ :
જે આ મહામોહાદિ અંતરંગ રાજાઓ તને કહેવાયા, સ્વવીર્યથી વશીકૃત જગતત્રયવાળા
9. 119911
શ્લોક ઃ
:
एतेषां कौशलं किञ्चिदपूर्वं जनमोहने ।
विद्यते तद्वशेनैते, निर्विद्यन्ते न नागराः ।।१२।।
શ્લોકાર્થ :
તેઓનું=મહામોહ આદિ રાજાઓનું, લોકોના મોહનમાં=મોહ પમાડવામાં, કોઈક અપૂર્વ કૌશલ્ય વિધમાન છે. તેના વશથી=મોહના વશથી, આ લોકો નિર્વેદને પામતા નથી. ।૧૨।
શ્લોક ઃ
एते हि चरटप्राया, दुःखदाः शत्रवोऽतुलाः ।
महामोहादयो वत्स ! भवचक्रनिवासिनाम् ।।१३।।
શ્લોકાર્થ
દિ=જે કારણથી, હે વત્સ ! ચરટપ્રાયઃ એવા આ મહામોહાદિ ભવચક્રમાં રહેનારા જીવોને દુઃખને દેનારા અતુલ શત્રુઓ છે. II૧૩II