________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૭૧ सर्वत्र पुरुषापराधमलः सदनुष्ठाननिर्मलजलेन क्षालनीयः, तदर्थं हि तत्प्रवृत्तिः, यतो नाकलयत्यसौ तदा भाविकार्यपरिणामं, ततो व्यवहारतः सर्वहेयोपादेयहानोपादानसाधनं समाचरत्येव किञ्चचिन्तितं चानेन यदुत-अहं न प्रवर्ते तथाप्यसावप्रवर्तमानो नासितुं लभते, यतः कर्मपरिणामादिकारणसामग्र्या वेतालाविष्ट इव हठात्प्रवर्तत एव, न चाकिञ्चित्करः पुरुषः, किन्तर्हि? स एव प्रधानः तदुपकरणत्वात्कर्मपरिणामादीनां, न च पादप्रसारिका श्रेयस्करी, व्यवहारतः पुरुषप्रवृत्तेहिताऽहितनिर्वर्तनापवर्तनक्षमत्वात्, निश्चयतस्तु निःशेषकारणकलापपरिणामसाध्यत्वात् कार्याणां, अन्यथा पूर्वमाकलिते पुरुषेण वैपरीत्येन तु परिणते पश्चात्प्रयोजने न विधेयौ हर्षविषादौ, समालम्बनीयो निश्चयाभिप्रायो यथेत्थमेवानेन विधातव्यमितिभावनया विधेयो मध्यस्थभावः, न चैतच्चिन्तनीयं यद्येवमहमकरिष्यं ततो नेत्थमभविष्यदिति, यतस्तथाऽवश्यंभाविनः कार्यस्य कुतोऽन्यथाकरणम् ? नियता हि निश्चयाकूतेन नियतकारणसामग्रीजन्या च सकलकालं तथैवानन्तकेवलिज्ञानगोचरीभूता च समस्ताऽपि जगति बहिरङ्गकार्यपर्यायमाला, सा यया परिपाट्या व्यवस्थिता यैश्च कारणैराविर्भावनीया तयैव परिपाट्या तान्येव च कारणान्यासाद्याविर्भवति, कुतस्तस्यामन्यथाभावः? अतोऽतीतचिन्ता मोहविलसितमेव । व्यवहारतोऽपि हितावाप्तयेऽहितनिषेधाय च प्रवर्तमानेन पुरुषेण सुपर्यालोचितकारिणा नानैकान्तिकानात्यन्तिके तत्साधने भेषजमन्त्रतन्त्ररसायनदण्डनीत्यादौ महानादरो विधेयः, अपि त्वैकान्तिकात्यन्तिकं तत्साधनमन्वेषणीयं, सर्वथा सदनुष्ठानोपायेन तत्र यातव्यं यत्रैते जरारुजादयः सर्वेऽप्युपद्रवा न प्रभवन्ति ।
નિશ્ચય અને વ્યવહારનો વિભાગ પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! તો શું પુરુષ વડે આમના નિરાકરણમાં=જરાદિ નારીઓના નિરાકરણમાં યત્ન ન કરવો જોઈએ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! નિશ્ચયથી નિરાકરણમાં થત કરવો ન જ જોઈએ. જે કારણથી અવશ્ય થનારી એવા આમના=જરાદિના, નિરાકરણ કરવા માટે શક્ય નથી અને વિચારપૂર્વક કરનાર પુરુષ અશક્ય અર્થમાં કેવી રીતે પ્રવર્તે ? અર્થાત્ પ્રવર્તે નહીં. हि- गथी, भरिएम, सलपरिति, स्वभाव, तोऽस्थिति, भवितव्यता संपू[ २४सामग्रीना બલથી પ્રવર્તિત અવશ્ય પ્રગટ થનારી એવા આમનો=જરાદિનો, કે અન્ય કાર્યોના વિશેષોના નિરાકરણમાં પ્રયત્ન કરતો પુરુષ પ્રયાસને છોડીને કોઈ અર્થને પોષણ કરતો નથી=પ્રયાસ સિવાય કોઈ ફળને પ્રાપ્ત કરતો નથી. પ્રકમાં કહે છે – હે મામા ! પૂર્વમાં તમારા વડે આ કરારુજાદિતા પ્રત્યેકના પ્રવર્તક અંતરંગ બહિરંગ રૂપ અંગો નિર્દેશ કરાયાં. તે કારણથી કેવી રીતે હમણાં કર્મપરિણામાદિ પ્રવર્તકપણાથી કહેવાય છે ? વિમર્શ વડે કહેવાયું – તે=પૂર્વમાં કહાં તે, વિશેષ કારણો છે એથી કરીને પ્રધાનપણાથી કહેવાયાં. પરમાર્થથી વળી જે પ્રમાણે નિર્દિષ્ટ કર્મપરિણામાદિ રૂપ કારણોના