________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
સુપ્રસન્ન એવા તે જ નામકર્મ વડે દેહીઓને મોકલાયેલી, જનના આનંદને કરનારી, પ્રખ્યાત સુભગતા નામની દેવી છે. II૨૫૬II
શ્લોક ઃ
सा सौष्ठवमनस्तोषगर्वगौरवसम्मदैः ।
આયત્યપરિભૂતાઘે:, પરિવારિતવિપ્રજ્ઞા ।।૨૭।।
व्रजन्ती भवचक्रेऽत्र, जनमानन्दनिर्भरम् ।
करोति सुखितं मान्यं, निः शेषजनवल्लभम् ।। २५८ ।।
શ્લોકાર્થ :
તે સૌષ્ઠવ, મનતોષ, ગર્વ, ગૌરવ, સંપત્તિઓથી આવતી અપરિભૂતાદિથી પરિવારિત વિગ્રહવાળી ફરતી આ ભવચક્રમાં આનંદનિર્ભર, સુખિત, માન્ય, નિઃશેષ જનવલ્લભ એવા જનને કરે છે. II૨૫૭-૨૫૮ાા
શ્લોક ઃ
तस्याश्च प्रतिपक्षत्वादियं दुर्भगताऽधमा ।
उन्मूलनकारी तात ! करिणीव लताततेः ।। २५९ ।।
૧૬૧
શ્લોકાર્થ :
અને તેનું=સુભગતાનું, પ્રતિપક્ષપણું હોવાથી અધમ એવી આ દુર્ભગતા હે તાત ! લતાના સમૂહને હાથીની જેમ ઉન્મૂલનને કરનારી છે. II૨૫૯।।
શ્લોક ઃ
अतः सोन्मूलिता येषामेनया हितकारिणी ।
ते प्रकृत्यैव जायन्ते, जनानां गाढमप्रियाः । । २६०।।
શ્લોકાર્થ :
આથી હિતકારી એવી તે=સુભગતા, આના વડે=દુર્ભાગતા વડે, ઉત્સૂલિત થાય છે તે જીવો પ્રકૃતિથી જ લોકોને ગાઢ અપ્રિય થાય છે. II૨૬૦ના
શ્લોક :
स्वभर्त्रेऽपि न रोचते, परेभ्यो नितरां पुनः ।
बन्धुभ्योऽपि न भासन्ते, जना दुर्भगताहताः । । २६१ ।।